સંજય તન્નાઃ વેપારીમાંથી યુગાન્ડાના ટ્રેડ મિનિસ્ટર બનવાની રોમાંચક સફર

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ...

યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

તાજેતરમાં ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાની ધરપકડને પગલે દક્ષિણ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં લગભગ ૪૦,૦૦૦ જેટલા નાના મોટા વેપાર રોજગારને નુકસાન થયું હતું....

કોરોના વાઈરસની વધી રહેલી ત્રીજી લહેરનો સામનો કરવા માટે આફ્રિકાને તાત્કાલિક સેંકડો મિલિયન વેક્સિનની જરૂર હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું છે. તે સમયે યુગાન્ડા સરકારના પ્રધાન ક્રિસ બેરિઓમુન્સીએ તેમનો દેશ વધુ કોવિડ – ૧૯ વેક્સિનનો...

દુનિયાભરમાં કોવિડ – ૧૯ની સારવાર મેળવ્યા બાદ બચી ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે તેમ ઘણાં કિસ્સાઓમાં કોવિડ – ૧૯ પછી ઘણાં કિસ્સામાં એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ...

ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.

DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ  કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...



to the free, weekly Gujarat Samachar email newsletter