કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝ પર પ્રસારિત ગટફેલ્ડ કાર્યક્રમમાં એન્કર એમિલી કમ્પાગ્નોએ કેન્યાની ગર્ભવતી મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી આફ્રિકન દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. એમિલીએ અમેરિકન સિંગર કેટી પેરીના એક ટ્વીટની ટીકા કરતા જણાવ્યુ હતું કે, કેન્યામાં...

 દક્ષિણ આફ્રિકાના ઇસ્ટર્ન કેપ પ્રોવિન્સના ઇસ્ટ લંડન શહેરના પરામાં આવેલી એક નાઇટ ક્લબમાં 21 લોકોના રહસ્યમય મોત થયાં હતાં. 26 જૂનના રોજ ઘટેલી આ કરૂણાંતિકામાં માર્યા ગયેલામાં મોટાભાગના સગીરોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર નાઇટ ક્લબના...

જેમ ભારતમાં ચૂંટણી રેલીઓમાં ભાડૂતી ભીડ એકઠી કરવામાં આવે છે તેવી જ રીતે કેન્યામાં પણ 20 વર્ષીય યુવતી ડાયના મ્વાઝી આગામી પ્રમુખપદની ચૂંટણીમાં નાણા બનાવી...

કેન્યામાં પ્રમુખપપદની ચૂંટણી માટે 9મી ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખ ઉહુરૂ કેન્યાટાના અનુગામી બનવા માટે ચૂંટણીમાં ચાર ઉમેદવારો હવે મેદાનમાં છે. કેન્યાટા...

અક્ષયકુમારની બોલીવૂડ મૂવી `પેડમેન' ઘણાએ જોઇ હશે. કુદરતી ચક્ર, માતૃત્વનાં માધ્યમનો આ વિષય સંકોચ, શરમ ઓઢી બેઠો છે. રૂઢ માન્યતાઓના કારણે જગતની અનેક મહિલાઓ...

રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે યુકેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે CHOGMની સફળતાને બિરદાવી હતી. CHOGM કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ્સ તેમજ મિનિસ્ટર્સ અને...

બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સે શુક્રવાર 24 જૂને રવાન્ડાની રાજધાની ખાતે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM)ના ઉદ્ઘાટન સમારોહમાં કોમનવેલ્થના...

રવાન્ડામાં સૌપ્રથમ વખત સોમવાર 20 જૂનથી શનિવાર 25 જૂન સુધી કોમનવેલ્થ દેશોની સરકગારોના વડાઓ (CHOGM)ની છ દિવસીય શિખર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં નેતાગીરીમાં...

કેન્યાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને પ્રમુખપદના ઉમેદવાર વિલિયમ રુટોએ જો તેઓ ઓગસ્ટ મહિનામાં જીતી જશે તો કેન્યાવાસીઓ જે કામ કરી શકે તેમ હોય તેવી નોકરીઓમાંથી...

નવેમ્બર 13, 2010માં કેપ ટાઉન નજીક અપહરણ કરાયેલી 28 વર્ષીય અની દેવાણીની હત્યામાં મદદના સબબે જેલ ભોગવી રહેલા ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને પેરોલ પર જેલમુક્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter