કેન્યામાં હ્યુમન રાઈટ્સ કમિશન પર સશસ્ત્ર હુમલા

કેન્યામાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર સામે વિરોધી દેખાવો ચાલી રહ્યા છે ત્યારે મનસ્વી ધરપકડો અને સરકારી હિંસાનો તત્કાળ અંત લાવવાની માગણી સાથે રવિવાર 6 જુલાઈએ યોજાએલી હ્યુમન રાઈટ્સ કમિશનની ન્યૂઝ કોન્ફરન્સ પર 20 શસ્ત્ર અને લાકડીઓ સાથેની ગેંગ...

કેન્યાના પુરુષોમાં કોસ્મેટિક સર્જરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે

સામાન્યપણે કોસ્મેટિક અથવા તો સૌંદર્યપ્રસાધક સર્જરી સ્ત્રીઓ કરાવતી હોય છે, પરંતુ હવે પુરુષોમાં પણ સુંદર અને આકર્ષક દેખાવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે અને કેન્યાના પુરુષો પણ તેમાં બાકાત નથી. નાઈરોબી અને મોમ્બાસાના કોસ્મેટિક સર્જરી ક્લિનિક્સમાં...

ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર 10 એપ્રિલ સોમવારે યુગાન્ડાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા. યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જનરલ જેજે ઓડોન્ગો, મિનિસ્ટર...

 કેન્યા એરવેઝ વર્ષ 2022માં ખોટ કરતું એકમ રહી હતી. તેની ચોખ્ખી ખોટ બમણાથી વધુ વધીને Ksh 38.26 બિલિયન (290 મિલિયન ડોલર)ની થઈ હતી. 2021માં કેન્યા એરવેઝની...

 યુએસએના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવાર 29 માર્ચે ટાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન દેશમાં વેપાર વધારવા અને રોકાણોને પ્રોત્સાહન આપવાની યોજનાઓ તેમજ યુએસની...

ચૂંટણીપ્રક્રિયા વિવાદ મુદ્દે વિરોધ પક્ષોની ચિંતાનો વાતચીત દ્વારા હલ કાઢવા કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કરેલી હાકલના પગલે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિન્ગાએ...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના 48 વર્ષીય પુત્ર આર્મી જનરલ મુહૂઝી કેઈનેરુગાબાએ કહ્યું છે કે તેઓ સામ્રાજ્યવાદી ધમકીના કેસમાં મોસ્કોના રક્ષણ માટે યુગાન્ડાના...

સાઉથ આફ્રિકાના ડાબેરી વિરોધ પક્ષ ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) દ્વારા દેશના ખસ્તાહાલ અર્થતંત્ર અને એનર્જી કટોકટી માટે પ્રમુખ સીરિલ રામફોસાને જવાબદાર ગણાવી...

ઈસ્ટ આફ્રિકાના આર્થિક એન્જિન કેન્યામાં ટુરિઝમની આવકમાં 2021ની સરખામણીએ 2022માં 83 ટકાનો વધારો નોંધાયો છે. જોકે, કોવિડ-19 અગાઉના આવકના સ્તરે પહોંચી શકાયું...

ગત સપ્તાહના વિપક્ષી દેખાવો હિંસામાં ફેરવાઈ ગયા પછી કેન્યાની પોલીસે સોમવારના નવા દેખાવો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જાફેટ કૂમેએ...

પોતાની 25 વર્ષીય પુત્રી સોનિયા માટે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા યુવાન પુરુષની છેતરપિંડી કરીને કિડની મેળવવાના પ્રયાસમાં નાઈજિરિયાના 60 વર્ષીય સેનેટર આઈક એક્વેરેમાડુને...



to the free, weekly Gujarat Samachar email newsletter