કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

ચીનમાં પરંપરાગત દવાઓની વધતી માગના કારણે શિકારીઓ આફ્રિકામાં ગેંડાથી માંડીને પેન્ગોલિનને અત્યારસુધી નિશાન બનાવી રહ્યાં હતાં પરંતુ હવે તેમના નિશાના પર આફ્રિકાના...

યુક્રેન સાથેના યુદ્ધ મધ્યે યુગાન્ડાની મુલાકાતે પહોંચેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવનું એન્ટેબીમાં રંગેચંગે સ્વાગત કરાયું હતું. યુગાન્ડાના પ્રમુખ...

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ખાદ્યાન્ન સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશો ઊંચા ફુગાવાની આગમાં દાઝી રહ્યાં છે. આફ્રિકાના ઘણા દેશોની જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઇ રહી છે. ખંડના સૌથી સમૃદ્ધ ગણાતા...

 ઝિમ્બાબ્વેએ દેશના અસ્થિર ચલણનું મૂલ્ય મોટા પાયે ઘટાડનાર ફુગાવાને અંકુશમાં લેવા માટે સોનાના સિક્કા લોન્ચ કર્યા છે જેનું વેચાણ જાહેર જનતાને કરવામાં આવનાર...

સાઉથ આફ્રિકાએ પ્રમુખ જેકોબ ઝૂમાના શાસનકાળમાં સરકારી સંપત્તિઓની ઉચાપત કરવામાં મોટી ભૂમિકા ભજવનારા ગુપ્તાબંધુઓ- અતુલ અને રાજેશ ગુપ્તાનું પ્રત્યર્પણ કરવા...

યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીએ દેશની જનતાને વધુ સબસિડીઓ આપવાનો અને કરવેરા ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. પ્રમુખે પોતાના દેશજોગ સંદેશામાં સીધો સંકેત આપ્યો હતો કે તેઓ ચોક્કસ ચીજવસ્તુઓ પર સબસિડી આપવા કે કરવેરા ઘટાડવાની તરફેણ કરતા નથી. 

સૈફ ગદ્દાફી લિબિયાના આગામી શાસક બની શકે છે.. તેઓ લિબિયાના સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના વારસ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે લિબિયાના શાસક તરીકે સ્વીકૃત ચહેરો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેમને યંગ ગ્લોબલ લીડર જાહેર કરેલા છે અને તેમણે લંડનની સ્કૂલ...

આફ્રિકાના ઝામ્બિયામાં લૂટારુઓ દ્વારા ભરૂચ જિલ્લાના બે સગા ભાઇઓ પર કરાયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું જ્યારે એકને ઇજા પહોંચી હતી. બંને ભાઇ ટંકારિયાના...

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા પર ફાલા ફાલા ફાર્મ કેસમાં ગંભીર આરોપો મૂકાયા છે. દેશના પબ્લિક પ્રોટેક્ટર જણાવ્યું હતું કે, સિરિલ રામાફોસાના ફાલા...



to the free, weekly Gujarat Samachar email newsletter