નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

યુગાન્ડાના તેલક્ષેત્રોને વિકસાવવા ફ્રેન્ચ ઓઈલ જાયન્ટ ટોટલએનર્જીઝ (TotalEnergies) અને ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશન (CNOOC)ને સાંકળતા વિવાદાસ્પદ પ્રોજેક્ટ...

બ્રિટિશ શાહી પરિવારના સોફી, કાઉન્ટ્સ ઓફ વેસેક્સ એન્ડ ફોરફાર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ની મુલાકાત લેનારા સર્વ પ્રથમ સભ્ય બન્યાં છે. કાઉન્ટેસે 2018ના...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને કોર્ટના અનાદર બદલ કરાયેલી સજા પૂર્ણ થયા પછી તેમને શુક્રવાર 7 ઓક્ટોબરે સત્તાવારપણે જેલમુક્ત કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર મુદ્દે ઈન્ક્વાયરીમાં ભાગ લેવાની હાઈ કોર્ટની સૂચનાને અવગણના બદલ ઝૂમાને ગત...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ તેમના પુત્ર અને દેશના ઉચ્ચ જનરલ 48 વર્ષીય મુહૂઝી કેઈનેરુગાબાએ કેન્યા પર આક્રમણ કરવાની ટ્વીટર પર આપેલી ધમકીના સંદર્ભે...

યુગાન્ડામાં ફાટી નીકળેલા ઈબોલા રોગચાળામાં મૃત્યુઆંક વધ્યાની જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. WHO ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધનોમ ગેબ્રીઅસે જણાવ્યા મુજબ...

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બીઆમાં કિડનનીને ગંભીર નુકસાનથી 66 બાળકોના મોત પછી ભારતીય દવા કંપનીની કફ સીરપ અંગે આપેલી ચેતવણીના પગલે...

યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ન્યૂબરી રગ્બી ક્લબ ખાતે 24 સપ્ટેમ્બર 2022ના દિવસે વિશિષ્ઠ મેળાવડો ‘Uprooted...

આજના મોંઘવારીના જમાનામાં આમ આદમીને એક પત્ની અને સંતાનોનું ભરણપોષણ કરતાં પણ ફાંફા પડી જાય છે, પણ કેન્યાના રોઝ ડેવિડની વાત અલગ છે. તેને 15 પત્ની અને 107...

કેન્યામાં ફૂટબોલ લોકપ્રિય રમત છે. એક તરફ, ફૂટબોલની પીચ વધતી જાય છે અને તેને બનાવવા પાછળ મોટા પાયે અથવા તો દરરોજ ફૂટબોલની 50 પીચ જેટલી વન્ય જમીનો નાશ પામે...

યુગાન્ડા સહિતના આફ્રિકન દેશોમાં બાળલગ્નોની સમસ્યા વકરેલી છે. યુગાન્ડાના પશ્ચિમ ક્ષેત્રના કાઝો પ્રોવિન્સના આંકોલેમાં માતાપિતા તેમની છોકરીઓનાં લગ્ન 14થી 17 વર્ષની...



to the free, weekly Gujarat Samachar email newsletter