ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશઃ લશ્કરી વડાનુ મોત

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા...

દેશની ઓથોરિટીઝ કોવિડ - ૧૯ સામે રક્ષણ માટે યુગાન્ડાના વધુ લોકોનું વેક્સિનેસન કરવાના અભિયાનને ઝડપી બનાવવાના હેતુથી વેક્સિનને કાયદેસર ફરજિયાત બનાવવા મુસદ્દો...

મલાવીના પ્રમુખ લાઝરસ ચકવેરાએ કેટલાંક પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે દેશની આખી કેબિનેટનुं વિસર્જન કર્યું હોવાની જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. ગયા સોમવારે મોડી રાત્રે પ્રમુખ ચકવેરાએ જણાવ્યું હતું કે તેમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળના...

 યુગાન્ડાના એક જાણીતા પાર્કમાં ગેમ ડ્રાઇવ દરમિયાન એક સાઉદી પ્રવાસીને હાથીએ કચડી નાંખ્યો હોવાનું  વાઈલ્ડ લાઈફ ઓફિસરે જણાવ્યું હતું. યુગાન્ડા વાઇલ્ડલાઇફ ઓથોરિટીના પ્રવક્તા બશીર હાંગીએ જણાવ્યું હતું કે, ગયા મંગળવારે મર્ચિસન ફોલ્સ નેશનલ પાર્કમાં...

યુગાન્ડાના કટાક્ષ નવલકથા લેખક કાક્વેન્ઝા રુકિરાબાશાઈજુના વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટે થોડા કલાકો પહેલા જ તેમના ક્લાયન્ટને છોડી મૂકવા આપેલા આદેશની અવગણના કરીને ફરીથી તેમની ગેરકાયદેસર રીતે અટક કરાઈ હતી. કાકવેન્ઝા પર દેશના શાસક પરિવારનું અપમાન...



to the free, weekly Gujarat Samachar email newsletter