યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ફ્રીડમ સિટી મોલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ થયેલી ભાગદોડમાં 10 લોકોના મોત થયા સબબે કોન્સર્ટના મ્યુઝિક પ્રમોટર એબી મુસિન્ગુઝી સામે ઘોર બેદરકારીનો આરોપ લગાવાયો છે. એબિટેક્સ તરીકે પણ જાણીતા મ્યુઝિક પ્રમોટરની સોમવાર 2 જાન્યુઆરીએ...

