કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

ચાઈનીઝ રિસર્ચરોએ તાજેતરના અભ્યાસમાં દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાતો એક પ્રકારનો કોરોના વાઈરસ ભવિષ્યમાં સ્વરૂપ બદલશે તો તે માનવી માટે ઘાતક સાબિત થઈ શકે. છે. તે મુજબ નિયોકોવ કોઈ નવો વાઈરસ નથી. તે મર્સ-સીઓવી વાઈરસથી મેળ...

કોંગોની મિલિટરી કોર્ટે પાંચ વર્ષ અગાઉ મધ્ય કોંગોના કસાઇ પ્રાંતમા યુનાઇટેડ નેશન્સ (યુએન)ના તપાસકર્તાઓ માઇકલ શાર્પ અને ઝૈદા કેટલાનની હત્યા કરવા બદલ લગભગ...

મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની...

કેમરૂનના પાટનગર યાઓન્ડેની જાણીતી નાઈટ ક્લબમાં ધડાકા સાથે ફાટી નીકળેલી આગમાં ૧૭ લોકોનું મૃત્યુ થયું હતું અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા. સરકારી નિવેદન મુજબ બાસ્ટોસ નજીકની લીવ્સ નાઈટક્લબમાં આ આગ લાગી હતી.

યુકે સરકાર કથિત રીતે પુનર્વસન અને પ્રક્રિયા માટે આશ્રય મેળવવા ઈચ્છતા લોકોને બે આફ્રિકન દેશોમાં મોકલવાનું વિચારી રહી છે તેમાં રવાન્ડા એક છે. તે અગાઉ ઇઝરાયલને...

આગામી ૯ ઓગસ્ટે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્યાએ ૧૮ ડાયસ્પોરા પોલિંગ સેન્ટર શરૂ કર્યા છે. ત્યાં મતદારોની નોધણી હાથ ધરાઈ છે. આગામી છ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડાયસ્પોરા વોટર રજિસ્ટ્રેશનમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) - યુગાન્ડા, બુરુન્ડી,...

કેન્યા માટે અમેરિકા પછી યુગાન્ડા અને ટાન્ઝાનિયા મુખ્ય પ્રવાસી સ્રોત બની રહ્યા છે કારણ કે કોવિડ - ૧૯ પ્રતિબંધો હટાવાયા તે પછી દેશમાં ૨૦૨૧માં તેમાં ૫૩.૨૯...

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોમાં ગયા સોમવારે ઘણાં પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા હતા. પેટ્રોલની અછતના કારણે ભાવો ખૂબ વધી ગયા છે. આ ગંભીર...



to the free, weekly Gujarat Samachar email newsletter