કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને આગ ચાંપી દીધી હતી.
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને આગ ચાંપી દીધી હતી.
બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. શક્કર ટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટરથી...
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ હાઇ કમાન્ડે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરતાં જ પ્રભાતસિંહે બળવાનો બૂંગિયો પીટ્યો હતો. તેમણે જોશભેર જાહેરાત કરી હતી કે પક્ષે તેમને ટિકિટ ન આપીને ભૂલ...
અમરાપુર-ગ્રામભારતી સંસ્થામાં દસમો રાષ્ટ્રીય ભૂમિગત તકનિકી સંશોધન અને ઉત્સકૃષ્ઠ પરંપરાગત જ્ઞાન પુરસ્કાર સમારોહ તેમજ ફેસ્ટિવ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ...
સતલાસણાથી ૧૦ કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. જે ૪થી ૫મી સદીનો હોવાનું અનુમાન છે. અડધી...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોવાનો તપાસ રિપોર્ટ લોકાયુક્ત દ્વારા સરકારને સોંપાતાં તેમને કુલપતિના હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રજાપતિના ૨૬ મહિનાના...
કડીના ટાંકિયા મુકામે રહેતા અને કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ મૂળે માણસાના મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ડાંગરવા ગામની નવવધૂને...
૭૦-૮૦ના દાયકામાં જનસંઘ-ભાજપને ઊભો કરનારા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજ્યભરમાં પ્રવાસ કાર્યક્રમો શરૂ કર્યાં છે. ઊંઝામાં નારાયણ પટેલના ઘરે બપોરના ભોજન સાથે બે અઢી કલાકના રોકાણ દરમિયાન શંકરસિંહ બાપુએ ભાજપી...
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન વિભાગના રાષ્ટ્રીય એન્ટાર્કટિકા અને સમુદ્રી અનુસંધાન કેન્દ્ર ગોવામાં ટેકનિકલ સાયન્ટિફીક વિંગમાં ફરજ બજાવતા મહેસાણાના મોહનભાઈ...
મેઘરજના એક આર્મી જવાન શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો. ઝરડા ગામના ખુશાલસિંહ સિસોદીયા લેહમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે હિમશીલા પડવાથી તેઓ દટાઈ...