વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાબુંડિયો હશે અને તેના પર ઐતિહાસિક રાણ કી વાવ છપાશે. આકારમાં તે જૂની ૧૦૦ની...

તીર્થધામ બહુચરાજીનો પણ અંબાજીની જેમ જ વિકાસ થાય એ માટે કેન્દ્ર સરકારની શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રૂ....

પીઠોરી નજીક પેટાળમાંથી બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો, મૂર્તિઓ અને જૂના સિક્કા મળી આવ્યા પછી તંત્ર દ્વારા વડનગરમાં રૂ. અઢી કરોડના ખર્ચે ઓપન મ્યુઝિયમ બનાવવાનું...

માણસા તાલુકાના અમરાપુરમાં રહેતા વિમળાબહેનને ૨૧મી જૂને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પાંચ દીકરીની માતા વિમળાબહેન નવજાત બાળકીને લઈને પિયર આવી હતી. ૨૪મી જૂને વિમળાબહેનના પતિ વિષ્ણુજી દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે સાસરીમાં આવ્યા...

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ નીચા બજારભાવને લીધે પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકારને આ સિઝનમાં ચણાનું વેચાણ કર્યું હતું, પણ ખેડૂતોને લાંબા સમયથી તેનું ચૂકવણું નાફેડ દ્વારા થયું નથી. મૂડી ન મળતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. નાફેડ...

 મેઘરજના રામગઢી ગામે શાંતાબહેન કુબેરભાઈ પરમાર ઉપર તેમના જ ભત્રીજાઓ બાબુ હીરાભાઈ પરમાર અને કોદર હીરાભાઈ પરમારે કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ૨૧મી જૂને રાત્રે બંનેએ શાંતાબહેન પર ડાકણ હોવાનો આરોપ મૂકી ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ ગાળો સાથે કહ્યું...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજિસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અગાઉ પણ વિપુલ ચૌધરી એક કૌભાંડને લઈને ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના કો-ઓપરેટિવ રજિસ્ટ્રાર નલિન...

વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર તેમના વિવાદસ્પદ નિવેદનના કારણે ચાર્ચામાં રહે છે. ધાનેરામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ ક્ષત્રિય...

બહુચરાજીમાં માંડલના વિઠલાપુરના દલિત કિશોરને ‘તું દરબાર જેવી મોજડી અને ગળામાં ચેન પહેરી દરબાર હોવાની કેમ ઓળખ આપે છે?’ તેમ કહીને બાઇક પર અપહરણ કરી બહુચરાજી...

વડનગરના અમરથોળમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય ઇંટોથી બનેલું આ...



to the free, weekly Gujarat Samachar email newsletter