ટેનેસીમાં મહેસાણાના પટેલ વેપારીની ગોળી મારીને હત્યાઃ હત્યારાએ દીકરીની નજર સામે જ જીવ લીધો

મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...

નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

ચોરીના આરોપસર પકડાયેલા કાચા કામના પાટીદાર કેદી કેતન પટેલનું જેલમાં મૃત્યુ થવાના વિરોધમાં આઠમીએ મહેસાણા સજ્જડ બંધ રહ્યું હતું. આ ઘટનાના પગલે શહેરમાં પથ્થરમારો...

વૈશાખી પૂનમના દિવસે એટલે કે ૧૦મી મેએ યાત્રાધામ અંબાજી અસંખ્ય શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયું હતું. બનાસકાંઠા સહિત રાજસ્થાનના વનવાસીઓ માટે મહત્ત્વની આ પૂનમને કારણે...

ઓગસ્ટ-૨૦૧૪માં છત્તીસગઢ રાજ્યના બિજાપુર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામનો ૨૨ વર્ષીય યુવાન જિજ્ઞેશ વાઘજીભાઈ પટેલ...

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન વડનગર આવી રહ્યા છે. તેઓ જૂનમાં વડનગર આવશે અને અહીં લોકાર્પણના કાર્યક્રમો અને જાહેર સભા સંબોધે તેવી...

હિંમતનગર રહેતા અને મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ચંદ્રેશ નાયક ૨૦મી એપ્રિલે ૧૧ વાગ્યાની આસપાસ પરિવાર સાથે ટેલિફોનમાં વાતચીત કરી રહ્યા...

ગબ્બર પર ૧૪મી એપ્રિલે જગતજનની જગદંબાના દર્શને આવેલા ચંદપુરવા જિલ્લાના હમીરપુર ગામના પારસ ઓમપ્રકાશ નામના યુવકે તીક્ષ્ણ છરીથી પોતાનું ગળું કાપીને પોતાનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કામાં ૧૩ કિલો સોનું મૂકવામાં આવ્યું...

વિશ્વમાં વખણાતા બનાસકાંઠાના બટાકાની હવે ડીસાથી રશિયા નિકાસ થાય છે. બનાસકાંઠામાં બટાકાના પાક માટે માફક વાતાવરણ, ફુવારા પદ્ધતિના ઉપયોગ અને ખેડૂતોની મહેનતના...

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનની તાજેતરમાં વરણી કરાયા પછી અગાઉના ચેરમેન પ્રહલાદભાઈ પટેલે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપતાં તેમનાં ૧૮ સમર્થકોએ રાજીનામાં ધરી દીધાં છે. જિલ્લા પંચાયતના ૪ અને કડી તાલુકાના ૧૪ સહિત કુલ ૧૮ અગ્રણીઓએ પાર્ટી...

પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાના વડા પ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં એગ્રો પ્રોસેસિંગમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter