વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...

ગાંધીધામના ક્રિષ્નાબહેન અને દીપકભાઈ ભાનુશાળી લગ્નના ૧૦ વર્ષ સુધી નિઃસંતાન હતા. કચ્છમાં ડો. નરેશ ભાનુશાળીની દેખરેખમાં તેમણે આઇવીએફ પદ્ધતિએ સંતાન પ્રાપ્તિ...

માધાપર લાયન્સ કલબનાં સભ્ય રીટાબહેન છાટપારે તેમના સ્વર્ગસ્થ પતિ ડો. દિલીપભાઈની ૬૧મી જન્મજયંતી નિમિત્તે ભુજની સાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસીસ મશીન તથા તેને લગતાં અન્ય ઉપકરણો ખરીદવા માટે રૂ. સાડા સાત લાખનું દાન તાજેતરમાં કર્યું હતું. રીટાબહેન શૈક્ષણિક...

કચ્છી લેવા પટેલ સમાજ હેઠળના એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેગબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ગેસ્ટ્રોલોજી વિભાગના આપરેશન થિયેટર માટે...

બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...

ભુજ સ્વામીનારાયણ મંદિર હસ્તકના નારણપર મંદિરના ર૬ વર્ષના શિક્ષિત સાધુ ચંદ્રપ્રકાશસ્વામીના મોબાઈલ ફોનમાંથી યુવતીના અશ્લિલ ફોટા અને ત્રણેક યુવતી સાથેના તેના...

રણકાંઠાના સાંતલપુર પંથકમાંથી પસાર થતી કચ્છી કેનાલમાં નર્મદાના પાણી તળિયે આવી જતાં ચોરાડ વિસ્તારના ૧૭ અંતરિયાળ ગામમાં પાણીની અછત સર્જાઈ છે. આલુવાસ, ધોકાવાડા,...

ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય...

ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે ૧૧૧ બાળકોના મોત થયાં છે જે પૈકી ૨૬મી મે સુધીમાં ૨૬ દિવસમાં ૨૬ એટલે કે, દૈનિક સરેરાશ એક મોત થતાં હોબાળો મચી ગયો છે. છેલ્લા ૪ વર્ષમાં હોસ્પિટલમાં ૭૦૦થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. હોબાળો થતાં રાજ્ય સરકારના આદેશથી...

વરિષ્ઠ અક્ષરનિવાસી સંતોની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિરે ૧૯મી મેએ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ હતી. આ સેવા મેળવવા માટે ભૂજવાસીઓ કોઠારનો સંપર્ક કરી શકશે.  સંતો...



to the free, weekly Gujarat Samachar email newsletter