
રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી...
ગાંધીધામના નવી સુંદરપુરીના સથવારાવાસના રહીશ વિજય કસ્તુરભાઈ ડુંગરીયાએ ૧૮મી ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન મંજુએ તેની માતા રાજીબહેને...
કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લીટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં મળશે. ખારેકના ઊંચા ભાવ મેળવવા કચ્છી ખારેકમાંથી વાઈન બનાવવાના પ્રયોગો ખેડૂતો કરી...
આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં દુબઇથી એડન તરફ સમુદ્રની સફરે નીકળેલું જનરલ કાર્ગો ભરેલું વહાણ પ્રતિકૂળ મોસમનું ભોગ બન્યું હતું અને ઈરાનમાં જળસીમા ભંગ બદલ આ...
સિરક્રીક -લખપત નજીકના દરિયામાંથી ૨૫મી ફેબ્રુઆરી સુધીમાં ચાર દિવસમાં જ બીજી પાકિસ્તાની માછીમારી બોટ પકડાતાં આ સરહદી દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા વધુ સઘન બનાવી...
લંડનમાં વસતા કચ્છી બાઇસિકલ ગ્રુપ ‘મેડ ટુડે’નાં ૨૦ યુવાનો તથા ૧૦ યુવતીઓ જૂનાગઢથી ભુજ સુધીની સાઇકલ મેરેથોનમાં જોડાયાં હતાં. આ મેરેથોનનો પ્રારંભ બીજી માર્ચે સ્વામીનારાયણ મંદિર જૂનાગઢથી થયો હતો. આ યાત્રામાં એકઠાં થયેલા આશરે રૂ. ૯૦ લાખ જૂનાગઢના અનાથ...
મોટા ભાડિયા ગામના દેવાંગ માણેક ગઢવીના ગુમ થવાની ફરિયાદ અગાઉ પોલીસમાં નોંધાઈ હતી. એ પછી પોલીસે તપાસ કરતાં તેની લાશને ૧૦૦ ફૂટ ઊંડા બોરમાં ફેંકી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯મી ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યાથી તેના મૃતદેહને બહાર કાઢવા પોલીસતંત્ર કામે...
યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ 'નેતાજી' પછી હવે બીજા 'ગપ્પીદાસ'ના કહેવાતા વ્યભીચાર અને અનૈતિક સંબંધો વિષે વરવા આક્ષેપો બહાર આવતા 'ગપ્પીદાસ'ના યુકે અને ભારત સ્થિત સમાજમાં સોંપો...
આવતા વીકે 'મધરર્સ ડે'નું પર્વ આવી રહ્યું છે. માતૃવંદના કરતા આ પર્વ નિમિત્તે માતૃત્વ ઝંખતી એક યુવતીએ લગ્નના માંડવે કોઇ પુરુષ સાથે સપ્તફેરા ફર્યા વગર જ કુંવારે...
નર્મદા ડેમમાં પાણી ખૂટી જતાં ગુજરાતમાં જળસંકટ ઊભું થયું છે. નર્મદાના નીરના ફ્લોપ મેનેજમેન્ટના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા કેનાલનું પાણી છેલ્લા...