પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

કચ્છના બળદિયાના મૂળવતની અને નોર્થવેસ્ટ લંડનના પાર્ક રોયલ ખાતે ઇમેઝીંગ ટાઇલ્સનો બીઝનેસ ધરાવતા ગોવિંદભાઇ લાલજી કેરાઇ (૫૨) , એમનાં ધર્મપત્ની કાન્તાબેન કેરાઇ, ગોવિંદભાઇના સાઢુભાઇ અને કચ્છના ગરીબોના 'હામી' વિશ્રામભાઇ કરશન ગોરસિયા ૬૦) તથા એમનાં ધર્મપત્ની...

વરસાદની મોસમમાં ભુજવાસીઓની તો એક જ ઇચ્છા હોય છે કે, લોકલાડીલું હમીરસર તળાવ જલદી છલોછલ થાય આ વર્ષે પણ કુદરતે આ લાગણી સાંભળી અને તળાવ નવાં નીરથી છલોછલ થયું....

કચ્છી લેઉઆ પટેલ જ્ઞાતિ સમાજના ૪૫મા ત્રિદિવસીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ઈ.સ. ૨૦૦થી અત્યારની સ્થિતિનો ચિતાર આપતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેવી રજૂઆત થઈ હતી.

૧૮થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી નેશનલ ડીજીપી સમીટમાં ગુજરાતી આતિથ્યના દર્શન આમંત્રણમાં જ થઈ ગયા છે. કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યોના પોલીસવડાઓને તેમનાં પત્નીને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું છે. 

ભુજિયાના ઐતિહાસિક વારસા અને જૈવિક વૈવિધ્યનું જતન કરવાના હેતુ સાથે ગઠન થયેલી ‘ભુજિયા સંવર્ધન સમિતિ’ છેલ્લા બે વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ભુજિયાને ધમધમતો રાખવાના પ્રયાસો કરી રહી છે. ભુજિયાના રક્ષણ માટે સરકાર સાથેના સંકલનથી માંડી શાળાના વિદ્યાર્થીઓમાં...

ગત સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝીલતાં ભુજ અને મુંદરા તાલુકાના નવ ગામોએ ‘જ્યાં શૌચ ત્યાં શૌચાલય’ની દિશા પકડી...

કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ, તળપદી જીવનશૈલી, ટેરવાના સ્પર્શથી વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા-કારીગરી તેમજ વૈવિધ્યસભર ભૌગોલિક ભૂપૃષ્ઠથી દેશી અને વિદેશી સહેલાણીઓને...

કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે. 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો,...



to the free, weekly Gujarat Samachar email newsletter