વલસાડમાં કૃષિ - વિજ્ઞાન અને કલમની કમાલઃ ખેડૂતે એક આંબા પર ઉગાડી 22 જાતની કેરી

હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૩૦ હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં મજૂરો ન હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડે તેમ હોવાથી ત્રીજી મેએ ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂાત કરીને મજૂરોને આવવા માટે નીતિનિયમો...

હેરના સમા સાવલી રોડ પર ૨૭મી એપ્રિલે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા અને તેનો પતિ લોકડાઉનમાં ટાઇમ પાસ કરવા લૂડો ગેમ રમતા હતા. મહિલા ગેમ જીતી જતાં પતિનો પારો...

ઉધનાના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા પ્રવીણ પાટિલને ભીમનગર સ્લમ વિસ્તારમાં ટોળું ભેગું થયાનો સંદેશો મળતાં પોલીસ વાનમાં તેઓ સાથીઓ સાથે નીકળ્યા...

રાણીતળાવ વિસ્તારના ભારબંધવાડમાં રહેતા અબ્દુલ હમીદ મણીયાર ઉર્ફે મુન્નાભાઈએ ૨૪મી એપ્રિલે બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં એકના એક પુત્ર ઇમરાનની ચપ્પુના બે ઘા ઝીંકી હત્યા કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી લંડન રહેતો ઇમરાન અવારનવાર સુરત આવતો હતો....

અમેરિકાનાા ન્યૂ યોર્ક કોરોનાનું એપીસેન્ટર બન્યું છે ત્યારે વાપીના અને હાલમાં ન્યૂ યોર્કમાં રહેતા અનાવિલ પરિવારના ૪ સભ્યોએ કોરોનાને ઘરે જ સારવાર લઈને દ્વારા હરાવ્યો હતો. વાપી જલારામ સોસાયટી સ્નેહ પાર્કના રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ પરિવાર સાથે...

લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની...

કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન થવાથી નવસારી જિલ્લામાંથી ચીકુની હેરાફેરી બંધ થઈ છે. જેના કારણે બાગાયતી ખેડૂતોને દરરોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter