વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

• ભારતના ૨૨ માછીમારોનું અપહરણ• સ્કૂલ બસ નીચે આવતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ• પચ્છે ગામે લગ્નમાં ફાયરિંગ, યુવાનનું મૃત્યુ• પોસ્ટમાસ્ટરની રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપત • ચોટીલા નજીક અકસ્માતમાં ૩નાં મૃત્યુ • ભરુડી નજીક અકસ્માતમાં બેનાં મોત• રાણપર પાસે દીપડો...

 દર પાંચ વર્ષ એશિયાટિક સિંહોની વસ્તીની ગણતરી થાય છે. છેલ્લે વર્ષ ૨૦૧૫માં વસ્તી ગણતરી થઈ ત્યારે ૫૨૩ સિંહ નોંધાયા હતા. હવે મે-૨૦૨૦માં ફરી સાવજોની વસ્તી ગણતરી...

ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને...

શાસ્ત્રોમાં માઘસ્નાનનો અનેરો મહિમા છે. દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં નવમી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના દિવસે માઘસ્નાની...

શહેરના કામનાથ સરોવરમાં છવાયેલી ગંદકીના કારણે સર્વત્ર જંગલી વેલ છવાઈ છે. જંગલી વેલનાં કારણે દર વર્ષે સરોવરની શોભામાં વધારો કરનારા યાયાવર પક્ષી ફ્લેમિંગો...

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૯મી ફેબ્રુઆરીએ ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થઈ હતી. આ વખતની સ્પર્ધામાં પ્રથમ વાર ચિપ ટાઈમિંગ સિસ્ટમ જેવી...

ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં...

બગસરા પંથકમાં દીપડાના હુમલા વચ્ચે હવે સાવજોએ પણ અહીં મારણ કરતાં પંથકમાં ભય ફેલાયો છે. ખારી (ખીજડીયા) ગામના હંડળા ખારી રોડ પર કનાભાઈ ભીમાભાઈ હાજરા ભરવાડના...

પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતીમાં લિખિત અને નારન બારૈયા દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક એરિસ્ટોક્રેટ્સનું વિમોચન ભાવનગરની શૈક્ષણિક સંસ્થા શક્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter