વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

નાગરિક સહકારી બેંક - રાજકોટ દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો. બી. એમ. હેગડે અને જાણીતા ડો. બિશ્વરૂપ રોય ચૌધરી સાથે ૧૪મી માર્ચે વીડિયો કોન્ફરન્સ...

મનુષ્યોમાં આઈવીએફ પદ્ધતિ પ્રચલિત છે, પણ હવે ગાયની પ્રજાતિમાં પણ તે શક્ય હોવાનું જણાયું છે. રાજકોટમાં આઈવીએફથી ગીર ગાયની શુદ્ધ ઓલાદ મેળવવા સફળ પ્રયત્ન કરાયો...

ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીની ઘરવાપસી થઇ છે. સૌરાષ્ટ્રની ટીમે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વમાં બંગાળ સામેની ડ્રો થયેલી...

• ધ્રોળમાં જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા• વેરાવળ નજીકના રામપરાની સીમમાં નિદ્રાધીન દંપતીની હત્યા• ૮ તમંચા, પિસ્તોલ સાથે ૫ જણાની ધરપકડ કરાઈ• મકાન ધરાશાયી થતાં વૃદ્વાનું મૃત્યુ

 શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષે ૧૫૦થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય...

સૌરાષ્ટ્રમાં હોળી પ્રગટાવાય ત્યારે જાળ કઈ દિશામાં જાય છે તે પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વરતારો કાઢવાની જૂની પરંપરા છે. જોકે તેને વૈજ્ઞાનિક સમર્થન...

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો પ્રમાણે આખા દેશમાં ચેરના વૃક્ષો સૌથી વધુ જામનગર જિલ્લામાં વધ્યા છે. સમગ્ર દેશમાં ચેર વન વિસ્તારમાં કુલ ૫૪ ચો.મી.નો...

કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો...

આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે. ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ...



to the free, weekly Gujarat Samachar email newsletter