મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો...

આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે. ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ...

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓ આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલયનો પ્રારંભ થશે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય...

રાજકોટ ખાતે અંદાજિત રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧લી માર્ચે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડિંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી મહાનુભાવોના...

ખંભાળિયામાં રહેતા ચંદુભાઇ અરજણભાઇ રૂડાચ (ઉ. વ. ૩૨) ૨૦મી ફેબ્રુઆરીએ ખંભાળિયાથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીનગર સુધી પદયાત્રાએ નીકળ્યા હતા. ચંદુભાઈ કહે છે કે,...

ઠેબચડા ગામની સીમમાંથી ૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે ૨૦ યુવાનો ક્રિકેટ રમીને પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં નજર દોડાવી તો એક કૂતરું એક નવજાત બાળકીને મોંઢામાં પકડીને જઇ રહ્યું હતું. યુવકોએ...

વઢવાણ શહેરમાં ખારવાની પોળમાં રહેતા દેવુબાના પુત્ર લાન્સનાયક ભરતસિંહ દીપસિંહ પરમારનું પોસ્ટિંગ છેલ્લે અરુણાચલ પ્રદેશમાં થયું હતું. અરુણાચલ પ્રદેશમાં ફરજ...

રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ પ્રકારે સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય...

ગીરમાં સિંહની વસતી ગણતરી થવાની છે તે પૂર્વે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની ટીમે ગીરમાં વસતા સિંહો, તેની સંખ્યાનો અને તેની આદતોનો બારીકાઈથી અભ્યાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter