
યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...

રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ સેવાનું ઉદ્દઘાટન ૨૨મી ફેબ્રુઆરીએ સાંસદ પૂનમબહેન માડમના હસ્તે કરાયું હતું. ઉદ્દઘાટનમાં...

વેરાવળથી ચોરવાડ વચ્ચે અરબી સમુદ્રમાં ૨૫મી ફેબ્રુઆરીએ ૩૦મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,...

જામનગર એરફોર્સમાં દેશની પ્રથમ ત્રણ મહિલા પાયલટમાંની એક અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાડીને ભારત અને ભારતી એરફોર્સના ઇતિહાસમાં એક કિર્તીમાન...

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટલ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન એક ભવ્ય મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં...

મહાનગર પાલિકા અને પોલીસ વિભાગનાં સંયુકત ઉપક્રમે ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં એશિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન દોડ યોજાઇ...

શુક્રવારે ધ્વજારોહણ સાથે ગરવા ગિરનારની ગોદમાં શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળાનું મંગળવારે મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે સમાપન થયું હતું. દેશભરમાંથી...

વર્ષો પૂર્વે વ્યવસાય માટે વતનથી દૂર વિદેશમાં વસવાટ કરવા છતાં પોતાના વતનને એનઆરઆઈઓ ક્યારેય ભૂલતા નથી. લંડનમાં રહેતા સૂર્યકાંતભાઈ જગજીવનદાસ શાહ અને તેમનો...

૨૬થી ૨૮ જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં વિશ્વકક્ષાની યોગસ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની ૧૨ વર્ષની નેહા...

ગુજરાત સરકાર અને નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં સૌરાષ્ટ્રમાં મોટાપાયે કૌભાંડો ફૂટયા બાદ ગોંડલના ખાનગી ગોડાઉનમાં સંગ્રહિત બે લાખ બોરીનો જથ્થો આગને...