વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા ચોથી માર્ચે સવારે ભવનાથ રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રમાં સિનિયર સિટીઝન્સ માટે ઝડપી ચાલ સ્પર્ધાનું...

સૌરાષ્ટ્રમાં આવેલું ગીર અભયારણ્ય એશિયાટિક લાયનનું નિવાસસ્થાન છે. અહીં ૬૫૦ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું વર્ષ ૨૦૧૭માં થયેલી છેલ્લી ગણતરીમાં નોંધાયું...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...

રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ સેવાનું ઉદ્દઘાટન ૨૨મી ફેબ્રુઆરીએ સાંસદ પૂનમબહેન માડમના હસ્તે કરાયું હતું. ઉદ્દઘાટનમાં...

વેરાવળથી ચોરવાડ વચ્ચે અરબી સમુદ્રમાં ૨૫મી ફેબ્રુઆરીએ ૩૦મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,...

જામનગર એરફોર્સમાં દેશની પ્રથમ ત્રણ મહિલા પાયલટમાંની એક અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાડીને ભારત અને ભારતી એરફોર્સના ઇતિહાસમાં એક કિર્તીમાન...

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટલ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન એક ભવ્ય મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં...

મહાનગર પાલિકા અને પોલીસ વિભાગનાં સંયુકત ઉપક્રમે ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં એશિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન દોડ યોજાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter