
કોટડાસાંગાણી તાલુકાના શિક્ષણ ગામમાં ગંગા નામની ગાયનું તાજેતરમાં મૃત્યુ થયું તો તેના પાલક પટેલ પરિવારે પોતાના ઘરના પટાંગણમાં જ ગાયની અંતિમવિધિ કરી હતી....
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

કોટડાસાંગાણી તાલુકાના શિક્ષણ ગામમાં ગંગા નામની ગાયનું તાજેતરમાં મૃત્યુ થયું તો તેના પાલક પટેલ પરિવારે પોતાના ઘરના પટાંગણમાં જ ગાયની અંતિમવિધિ કરી હતી....

પોરબંદર સહિત રાજ્યના ૧૮ બંદર ઉપર ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આ પ્રકારની બોટનું આગમન પણ થઈ ચૂક્યું...
મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે ૨૨ વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો લેવા માટે પહેલી એપ્રિલે ગુજરાત પાવર થર્મલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક...

ભાવનગરના ટીંબી ગામે તાજેતરમાં દલિત યુવકનું અપમાન કરીને તેની કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટનાના પગલે દલિતોમાં રોષ જોવા મળ્યો...
પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી...

કૈલાસ ગુરુકુળ મહુવા અને ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં દર વર્ષની જેમ જ ૨૮મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી ૨૧મા અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત...
મોરબીના પંચાસર ગામે જમીનના ડખ્ખામાં સહદેવસિંહ તેજાભા ઝાલા નામના ગરાસીયા આધેડની ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં ગામના સરપંચ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ – નિવૃત્ત ફોજદાર સહિત છ શખસોને લજાઈ પાસેથી પોલીસે ઝડપી લીધા હતા અને રિમાન્ડ પર લીધા હતા. દરમિયાન...

પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય નેવીની સુરક્ષા એજન્સી દ્વારા માનવરહિત વિમાન કાર્યરત કરાયું છે જેને ‘ડ્રોન યુએવી પ્લેન’ કહેવાય છે. આ વિમાને ૨૨મી...

અરુણાચલ પ્રદેશથી ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીની ચિરંતન યાત્રાનો ઉત્સવ એટલે પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે વર્ષોથી ઉજવાતો પરંપરાગત...