તળાજા તાલુકાના શોભાવડ ગામના બારૈયા પરિવારના સભ્યો ઇકો કાર લઇને ઊંચા કોટડા દર્શન કરીને નવમી એપ્રિલે સુરત જવા નીકળ્યા હતાં. વહેલી સવારે વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામ નજીક કાર ટ્રક સાથે અથડાતાં ધીરુભાઇ રવજીભાઇ બારૈયા (ઉ. ૩૪) તેમનાં પત્ની પ્રભાબહેન...