
આ મનોહર દ્દશ્ય કોટામાં રૂ. 1000 કરોડના ખર્ચે બનેલા છ કિમી લાંબા હેરિટેજ ચંબલ રિવરફ્રન્ટનું છે.
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...
હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

આ મનોહર દ્દશ્ય કોટામાં રૂ. 1000 કરોડના ખર્ચે બનેલા છ કિમી લાંબા હેરિટેજ ચંબલ રિવરફ્રન્ટનું છે.

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સૌપ્રથમ વખત ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2022-23નું આયોજન કરાયું હતું.

આ તસવીર પોર્ટ્સમાઉથના ક્લેરેન્સ પિયર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલા એક એવા અસામાન્ય ઘરની છે જે પ્રવાસીઓમાં બહુ જાણીતું બન્યું છે.

સાહસ - સૌંદર્ય અને ઝડપના ત્રિવેણીસંગમ સમાન આ તસવીર તિબેટના લ્હાસા પ્રાંતમાં ઝડપવામાં આવી છે.

વારાણસીમાં સમગ્ર દેશથી વિપરિત રંગોના બદલે ભસ્મ હોળી રમાઈ હતી, અને તે પણ સ્મશાનની ભસ્મથી.

ભારતભરમાં રંગોત્સવનું પર્વ ભારે ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવાયું. કોલકાતાથી લઈને વૃંદાવન, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળે વિવિધ રીતે ધૂળેટી પર્વ...

આ રંગબેરંગી તસવીરો ફ્રાન્સના નીસ કાર્નિવલની છે. દક્ષિણ-પૂર્વીય ફ્રેન્ચ રિવેરાના નીસમાં યોજાતા અને દુનિયાનાં આ ત્રીજા સૌથી મોટા કાર્નિવલની 150મી વર્ષગાંઠ...

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના નિવાસી ભારતવંશી સોફ્ટવેર એન્જિનિયર કાર્તિક સુબ્રમણ્યમની ‘ડાન્સ ઓફ ધ ઇગલ્સ’ ટાઇટલ ધરાવતી તસવીર નેશનલ જ્યોગ્રાફિકની ‘પિક્ચર...

આ તસવીર તિબેટની રાજધાનીથી આશરે 100 કિમીના અંતરે આવેલા યમદ્રોક સરોવરની છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડા પ્રધાનના માતા હીરાબાએ પણ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને તિરંગો લહેરાવ્યો હતો.