વિશ્વના સૌથી મોઘાં જૂતા, કિંમત રૂ. 1.63 બિલિયન

આ તસવીરમાં જોવા મળતા ‘મૂન સ્ટાર’ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. જેની કિંમત લગભગ 1.63 બિલિયન રૂપિયા છે.

જગજીત પવાડિયા યુએન નોર્કોટિક્સ બોર્ડમાં ત્રીજા વખત ચૂંટાયા

ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.

હોંગ કોંગમાં લાગુ થયેલા નવા નેશનલ સિક્યુરિટી લો (એનએસએલ)ની મોટી કિંમત ત્યાંના લોકપ્રિય અખબારે ચૂકવી છે. ‘એપલ ડેઇલી’એ ૨૪ જૂને તેની છેલ્લી એડિશન છાપી છે.

વિશ્વભરના લોકો કોવિડ-૧૯ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે તેવામાં એક પછી એક બીજી બીમારીઓની જાણકારી મળી રહી છે. વીતેલા પખવાડિયે રહસ્યમય બ્રેઇન સિન્ડ્રોમ વિશે...

ભારતે ચીન સરહદે વધુ ૫૦ હજાર સૈનિક તૈનાત કરી દીધા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે ભારતના આ પગલાંને ઐતિહાસિક કહેતાં જણાવ્યું છે કે ભારતે વીતેલા કેટલાક મહિના...

સુપ્રસિદ્ધ કમ્પ્યૂટર એન્ટિવાઇરસ સોફ્ટવેર McAfeeના સ્થાપક જ્હોન મેકેફીએ સ્પેનના બાર્સેલોનાની જેલમાં આત્મહત્યા કરી લીધી છે. સ્પેનની એક કોર્ટે ૨૩ જૂને કરચોરીના...

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે....

આફ્રિકા ખંડની ધરતીમાં હીરાનો ભંડાર છે. હીરાની અનેક ખાણો ત્યાં આવેલી છે માટે ત્યાંથી નવા નવા હીરા મળતાં રહે છે. આફ્રિકા ખંડના દેશ બોત્સવાનાની સરકારે જાહેર...

એથ્લેટિક્સમાં મોટા ભાગના ખેલાડીઓ ૪૦ વર્ષની ભાગે રમતના મેદાનમાંથી નિવૃત્તિ લઇ લેતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાની સિનેડ ડાઇવર ૪૪ વર્ષની વયે રમતજગતના મહાકુંભ...

સિંહ સામાન્ય રીતે જંગલી ભેંસોનો શિકાર કરતો જોવા મળે છે, પરંતુ ક્યારેય જંગલી ભેંસોના ઝુંડને સિંહની પાછળ પડતાં જોયું છે અને સિંહને તેનાથી ડરીને ભાગી જતા...

‘અંગત ન્યૂઝ છે. સેમસંગ સાથે ૯ વર્ષની યાદગાર યાત્રા બાદ મેં હવે નવા પડકાર તરફ પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો છે. કંઇક નવું જ શરૂ કરવું છે. ગેલેક્સી વોચથી ગીયર...

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના ગોલ્ડન વિઝા આ વખતે એક ભારતીય વિદ્યાર્થિનીને પણ અપાયા છે. આ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીનું નામ છે તસ્નીમ અસલમ. તે કેરળના અલપ્પુઝા...



to the free, weekly Gujarat Samachar email newsletter