ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. આ સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.આશરે...

 વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીએ ભરડો લેતાં ૨૮મી એપ્રિલે ૩૧૦૨૭૮૮થી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકાંક ૨૧૪૧૧૧ જેટલો નોંધાયો હતો. આ બીમારીમાંથી ૯૪૪૧૦૪ સાજા...

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...

ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર...

યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ...

દુનિયા આખી વર્તમાન સમયે કોરોના સામે જંગ લડી રહી છે, પરંતુ આમાં ભારત એક ડગલું આગળ છે. કોરાના મહામારીને નાથવા ભારત જે પ્રયાસો કરી રહ્યું છે તેની દુનિયાભરમાં...

યોગી આદિત્યનાથના પિતાનું નિધનટોમ એન્ડ જેરી સર્જક જિન ડાઈચનું અવસાનકેદારનાથના દ્વાર ૧૪ મેએ ખૂલશેકિમ જોંગ ઉનની સ્થિતિ ગંભીરક્રૂડના બેરલ દીઠ ભાવ ગગડ્યા

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની...

દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...



to the free, weekly Gujarat Samachar email newsletter