
ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા...
કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.
વોટ્સઅપ આવતા માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વોટ્સઅપ તેનો ડેટા પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વોટ્સઅપમાં...
વિશ્વભરના દેશોમાં કોરોનાની રસી શોધવાની, તેના ટ્રાયલની અને કેટલાક દેશોમાં રસીકરણની પણ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના...
ચીન તેબેટના શિગાંત્સેમાં મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ અંગેની સેટેલાઇટ તસવીરો પણ મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બિજિંગ...
દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાનના નાગરિકો ૧૯૧ દેશોની વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઈવલ યાત્રા કરી શકે છે. જાપાને Henley & Partners ના પાસપોર્ટ...
ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં હિંદુ મંદિરની તોડફોડ બદલ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી કોર્ટે મુખ્ય આરોપી સહિત પંચાવનને નવ દિવસની જેલની સજા ૧૦મીએ ફટકારી હતી. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય...
સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે...
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ બરફથી છવાયેલા હિમાલયની અંતરિક્ષમાંથી લેવાયેલી અદભુત તસવીર શેર કરી છે.
તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...