કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા...

સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ક્રિપ્ટો કરન્સીના બજારમાં શરૂ થયેલી ઉથલપાથલે રોકાણકારોની ઊંઘ હરામ કરી નાંખી છે. બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી તૂટીને નીચલા સ્તરે પહોંચી છે. દુનિયાની...

દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની...

કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.

કોરોના મહામારીના કપરા કાળમાં અનેક દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ અવિરત ચાલુ છે. દેશમાં...

ફ્રેન્ચ ફેશન ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેની અંદાજિત નેટવર્થ ૧૮૬.૩ બિલિયન ડોલર છે તેમ ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર...

ચીનના સોશ્યલ મીડિયામાં આજકાલ વયોવૃદ્ધ દાદીમાઓનું એક જૂથ છવાઇ ગયું છે. આ ગ્રૂપનું એક જ લક્ષ્ય છેઃ પોતાના જેવા લોકો પ્રત્યેનો યુવા પેઢીનો અભિગમ બદલવાનું....

બલ્ગેરિયાની બિટકોઈન કિલર તરીકે ઓળખાતી રૂઝા ઈગ્નાતોવાએ નાણાકીય છેતરપિંડી કરવા માટે ‘વનકોઈન’ નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી. ગ્લેમરસ લૂક અને મનમોહક વ્યક્તિત્વથી...

 માઇક્રોસોફ્ટના સંસ્થપાક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઇ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર...

યુરોપિયન યુનિયન દ્વારા તાજેતરમાં જ વિવિધ દેશોના પ્રતિનિધિઓને બોલાવાયા હતા અને સર્વાનુમતે નક્કી કરાયું છે કે, સભ્ય દેશો પોતાના નાગરિકોને ટ્રાવેલ એડવાઈઝરી...



to the free, weekly Gujarat Samachar email newsletter