NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ઈઝરાયેલમાં તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં બેની ગેટ્સની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે, પરંતુ એક પણ પાર્ટી પાસે પૂર્ણ બહુમતી નથી. કોઈ પણ પાર્ટી ગઠબંધન વગર સરકાર બનાવી શકે તેવી હાલતમાં નથી. ઇઝરાયેલી ચૂંટણી કમિટીના પરિણામથી ખબર પડે છે...

ક્ષિતિજ પર રાષ્ટ્રીય ચૂંટણીઓ ડોકાઈ રહી હોવાથી કેનેડામાં હવા બદલાઈ રહી છે. કેનેડાની ચૂંટણીઓ ભારતની ચૂંટણીઓ જેવી વિવિધરંગી કે ઘટનાપૂર્ણ હોતી નથી અને તેમાં...

ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી ૧૭૮ વર્ષ જૂની બ્રિટિશ ટ્રાવેલ એજન્સી અને એરલાઈન થોમસ કૂક આખરે ૨૩ સપ્ટેમ્બર સોમવારે બંધ પડી ગઈ હતી. તમામ બુકિંગ્સ અને ફ્લાઈટ્સ...

હ્યુસ્ટનમાં ફક્ત ભારતીય-અમેરિકન સમુદાય જ નહીં, પરંતુ પાકિસ્તાનના સિંધ અને બલોચિસ્તાનના સેંકડો લોકો પાકિસ્તાનથી આઝાદીની માગ માટે પીએમ મોદીનું ધ્યાન આર્કિષત...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ યુવતી તેની હોસ્ટેલ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. નમ્રતા ચંદાની નામની આ યુવતી મેડિકલના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તે પાકિસ્તાનના સિંધ શહેરમાં ઘોટકીમાં રહેતી હતી. ત્યાં થોડા દિવસ પહેલાં એક હિન્દુ મંદિરમાં...

પાકિસ્તાનના સિંધમાં લાહોરની હિન્દુ સ્કૂલના પ્રિન્સિપલ પર ઇશનિંદાનો આરોપ લાગ્યા પછી તોફાનીઓએ સ્કૂલ અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આસપાના કસબા મીરપુર મથેલો અને આદિલપુરમાં પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન હિન્દુઓ ભયના કારણે સ્કૂલમાં...

હોંગકોંગનું પ્રદર્શન ૧૫મીએ ૧૫મા અઠવાડિયામાં પ્રવેશ્યું હતું. રવિવારે લોકોએ ગોડ સેવ ધ ક્વીન ગાતા ગાતા તથા યુનિયન જેક લહેરાવતા બ્રિટિશ દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. લોકોની એવી માગ હતી કે ચીન હોંગકોંગની આઝાદીનું માન જાળવે. એક દેશ, બે સિસ્ટમ...

કાશ્મીર અંગે દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાની યુરોપિયન સાંસદે આકરી ટીકા કરી રહેલા પાકિસ્તાનની યુરોપિયન સંસદે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને રક્ષણ મળે છે. તે પડોશી દેશ પર હુમલા કરે...

તાલિબાનો સાથેની શાંતિમંત્રણા પર પૂર્ણવિરામ મૂક્યા પછી અફઘાન -અમેરિકી લશ્કરી કવાયતને ઝડપી બનાવીને ૧૫ અફઘાન દળોની મદદથી ૯૦ તાલિબાની આતંકીનો સફાયો કરી નાંખ્યો હોવાના સમાચાર ૧૫મીએ જાહેર થયા હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter