કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

સાંડેસરાની ઓઇલ એસેટ્સ જપ્ત કરવા કેસભારતીયો વિશે નિક્સનની વાંધાજનક ટિપ્પણીજ્યોર્જિયાના એસજીવીપી મંદિરમાં શ્રીજીને ભોગતિબેટ-નેપાળ વચ્ચે ચીન રેલવે લાઈન નાંખશેબાંગ્લાદેશની મસ્જિદનાં છ એસીમાં વિસ્ફોટજાધવ માટે વકીલની નિમણૂકની તકબાંગ્લાદેશમાં હિન્દુ...

આફ્રિકાના સૌથી હિંસાગ્રસ્ત દેશ સુદાનમાં એક વર્ષના આંદોલન બાદ ૩૦ વર્ષ જૂના ઇસ્લામિક શાસનનો અંત આવ્યો છે. સુદાન સરકારે હવે શાસનને ધર્મથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમદોક અને સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ નોર્થ વિદ્રોહી...

વિશ્વભરમાં કોરોના સંક્રમણનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ૮મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણનો આંકડો ૨૭૫૬૨૫૦૦ નોંધાયો હતો....

ઈક્વાડોરના દંપતીએ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી હોવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ બન્નેની વયનો સરવાળો ૨૧૫ વર્ષ થાય છે. પતિ જુલિયોની વય ૧૧૦ વર્ષ છે અને...

આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બનીને ચાંદ સુધી પહોંચવા સક્ષમ બની છે ત્યારે અતિ પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની આ વાત સહુ કોઇ માટે પ્રેરણાદાયી...

તાઈવાનના સિન્ચુ શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એક બહુ જ વિચિત્ર ઘટના બની હતી. એક વિરાટ પતંગની પૂંછડી પતંગોત્સવ જોવા આવેલી ત્રણ વર્ષની બાળકીના...

અમેરિકા, બ્રિટન અને કેનેડામાં રહેતા બલુચિસ્તાની નેતાઓએ ચૂંટાયેલી બલૂચ સરકાર રચવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત બલૂચ વોઇસ એસોસિયેશનના અધ્યક્ષ મુનીર મેંગલે...

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીસીએમએમએફ) અર્થાત્ અમૂલ ભારતની એવી પહેલી ડેરી બની છે જેને રાબો બેંકે તૈયાર કરેલી વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની...

જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ...

• માલ્યાને ૫ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા આદેશ • સિંગાપોરની સંસદમાં ભારતવંશી વિપક્ષના નેતા • સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને રૂ. ૧નો દંડ • રાજીવ ગાંધી...



to the free, weekly Gujarat Samachar email newsletter