NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

હવે કોઈ એનઆરઆઈ પુરુષ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં આવા લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત થઈ શકે છે. સરકાર આ માટે એક વિશેષ બિલ લાવી છે જે આવા લગ્નની નોંધણીને ફરજિયા બનાવે છે. હાલ આ બિલને વિદેશી બાબતોની સંસદીય કમિટીને સોંપવામાં આવ્યું...

અમેરિકાના કેન્સાસમાં રવિવારે એક અજ્ઞાત બંધૂકધારીએ બારમાં આડેધડ ગોળીબાર કરતાં ચારનાં મોત નીપજ્યાં હતાં જ્યારે પાંચ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર બારમાં ઘૂસ્યો અને તેણે ગોળી છોડવા માંડી હતી. નવ લોકોએ ગોળી વાગી હતી...

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની વિનંતીથી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની આ મુલાકાત ૧૪ ઓક્ટોબરથી...

એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર પહેલી ઓક્ટોબરે ૯૫ વર્ષના થયા છે, પરંતુ આ ઉંમરે પણ જરાય થાક્યા વગર ગરીબોની જિંદગી સુગમ બનાવવા માટે કાર્યરત છે. જિમી...

યુકેના સૌથી લાંબા ચાલેલા કાનૂની જંગોમાં એક ‘નિઝામ ફંડ’ કેસનો આખરે ૭૧ વર્ષ પછી ૨૩ સપ્ટેમ્બરે અંત આવ્યો છે. ઈંગલેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટે ૧૪૦ પાનાના ચુકાદામાં...

ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રશિયાની વેસિલિના નોટઝેન નામની એક માસુમ બાળકીનો વીડિયો શેર કર્યો છે એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે....

સાઉદી અરબ પર્યટનને વેગ આપવા માટે હવે પર્યટક વિઝા ઇસ્યુ કરશે. વિશ્વ પર્યટન દિવસે સાઉદીના સત્તાવાળાએ આ જાહેરાત કરી હતી. સાઉદી અરબ હવે અર્થવ્યવસ્થાને આગળ વધારવા તેલ પર જ નિર્ભર રહેવાનું વલણ બદલવા માગે છે. ક્રાઉન પ્રિન્સ સલમાન આ હેતુસર વિઝન ૨૦-૩૦...

સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન...



to the free, weekly Gujarat Samachar email newsletter