
શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને...
ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.
અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને...

યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ...
• ડેનવરમાં પાંચને જીવતા સળગાવ્યા• બેરુતમાં વિસ્ફોટ પછી સરકારી રાજીનામાં• કુલભૂષણની ફાંસી સામે ૩ સપ્ટે.એ સુનાવણી

વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...

લદાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાક વિવાદિત સ્થળે આમને-સામને આવી ગઈ હતી. ભારત - ચીને તેના હજારો સૈનિકો, ટેન્કો, તોપો અને યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દીધો...

સમગ્ર યુરોપમાં કોરોના વાઈરસના બીજા આક્રમણનો દોર શરુ થયાની ચિંતા ફેલાઈ છે. સ્પેનના માડ્રિડની ઉત્તરે બે શહેરોમાં કડક લોકડાઉન ફરી લદાયું છે જ્યારે ગ્રીસમાં...
શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે કુટુંબના રાજકીય પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)નો ૭મી ઓગસ્ટે ભવ્ય વિજય થયો છે. કુલ ૨૨૫ બેઠકમાંથી એસએલપીપીને ૧૪૫ બેઠક પર વિજય મળ્યો છે.

હરિયાળીથી હર્યાભર્યા બેલારૂસના બર્ડમેન તરીકે ઓળખ ધરાવતા ઉલાદ્ઝીમાર ઈવાનોસ્કીની જિંદગીનું લક્ષ્ય કહો તો લક્ષ્ય અને ઉદ્દેશ કહો તો ઉદ્દેશ એક છે - પંખીઓના...

કાગડા બધે કાળા જ હોય તેમ સરકાર અને લોકોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવનારા પણ બધા જ દેશોમાં હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતો ૨૯ વર્ષનો યુવાન ડેવિડ હિન્સનો...

કેનેડાના ટોરોન્ટો ખાતે ભારત, તિબેટ, તાઈવાન, વિયેટનામના પ્રવાસી નાગરિકોએ ચીન દ્વારા થઈ રહેલા દમન અને માનવાધિકારના ભંગ સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરીને...