માર્ક કાર્ની સરકારનો નિર્ણયઃ બે લાખ ઇમિગ્રન્ટ્સને પીઆર

માર્ક કાર્ની સરકારે આવતા વર્ષ સુધીમાં 2 લાખ ટેમ્પરરી રેસિડન્ટ્સ (અસ્થાયી રહેવાસીઓ)ને કાયમી વસવાટ (પીઆર) આપવાની યોજના બનાવી છે. આનો ફાયદો ત્યાં રહી રહેલા પાત્ર ભારતીય કામદારોને પણ મળી શકે છે. જોકે, ભારતીયો કે અન્ય કોઈ દેશ માટે અલગ ક્વોટા નથી.

ભારતીય હોકી કોચ ગુરદયાલસિંહે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા

ભારતીય મહિલા હોકી ટીમને 2002 કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અપાવનાર પૂર્વ મુખ્ય કોચ ગુરદયાલસિંહ ભંગૂનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કેનેડાના સરી શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઇઝરાયલમાં નવા બાંધકામની તૈયારી માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ટીનેજર મજૂરોને એક માટીના કુંજામાંથી ૧૦૦૦ વર્ષ જૂના સોનાના સિક્કા મળી આવ્યા હતા.

પૂર્વ બ્રિટિશ સંસ્થાન અને કેરેબિયન ટાપુ બાર્બાડોસે ફરી એક વખત બ્રિટિશ ક્વીનને રાષ્ટ્રના વડાના હોદ્દા પરથી દૂર કરી પ્રજાસત્તાક દેશ બનવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૧૯૬૬માં આઝાદ થયેલા બાર્બાડોસે સ્પષ્ટ કર્યું છે કે તે આઝાદીની ૫૫મી વર્ષગાંઠ નવેમ્બર...

જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા...

કોરોના વાઈરસના હુમલા પછી હવે ઉત્તર-પૂર્વ ચીનમાં હજારો લોકો બેક્ટેરિયા ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ બેક્ટેરિયા વેક્સિન ન બનાવનારી સરકારી બાયો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાંથી ગયા વર્ષે ગેસ લીક થયા બાદ ફેલાયો છે

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી...

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંકડો મંગળવારના અહેવાલ પ્રમાણે ૩૧૬૨૯૯૬૦ અને મૃત્યુઆંક ૯૭૧૮૦૩ નોંધાયો છે. વિશ્વમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા ૨૩૨૨૫૩૫૭...

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી દળો ન ગોઠવવા સંમત થયા છે. સોમવારથી ચાલતી આ બેઠકમાં ભારતના ૧૪મી કોર કમાન્ડરના લેફ્ટનન્ટ જનરલ...

ચીનના શહેર સેનમેક્સિયામાં પુરાતત્વવિદોને થોડાક મહિના પહેલા ખોદકામમાં તાંબાનું એક વાસણ મળ્યું હતું. આ ખોદકામ એક મકબરા નીચે કરાઇ રહ્યું હતું. આ વાસણનો આકાર...

ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ફ્રિલાન્સ પત્રકાર રાજીવ શર્માની  દિલ્હીથી ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, રાજીવ શર્મા ચીનને ભારતીય લશ્કરના જમાવડાના...



to the free, weekly Gujarat Samachar email newsletter