પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેનના પુત્ર સલમાન હુસેન પર બોમ્બથી હૂમલો કરવામાં આવ્યો છે. જેમાં સલમાન બચી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેનના પુત્ર સલમાન હુસેન પર બોમ્બથી હૂમલો કરવામાં આવ્યો છે. જેમાં સલમાન બચી ગયો હતો.
સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાઉથ કોરિયા પ્રવાસ બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને એક નવીન ઊંચાઈએ લઈ ગયો છે. સોમવારે સાઉથ કોરિયા પહોંચેલા મોદીની...
ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના...
બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ...
શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને...
‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...
ન્યૂ ઝીલેન્ડમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોહીથી લથપથ બાળકની મદદ માટે ૨૨ વર્ષીય શીખ યુવકે ધાર્મિક પરંપરા તોડી પાધડી ઉતારી હતી.
પોતાની ખરાબ સર્વિસને કારણે એર ઈન્ડિયા પ્રવાસીઓમાં બદનામ છે.
યુરોપમાં કેટલાક લોકોએ ૧૦૦ ચો. મીટરના જમીનના એક ટુકડા પર એક નવો દેશ બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની બુન્ડાબર્ગ હોસ્પિટલના ગુજરાતના જામનગરના વતની ડોક્ટર જયંત પટેલ પર નોકરી માટેની અરજીમાં વ્યવસાયિક લાયકાત ખોટી દર્શાવવા બદલ પ્રેક્ટિસ કરવા પર સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂક્યો છે.