પહલગામ હુમલાનો સૂત્રધાર સૈફુલ્લાહ ખાલિદ કોણ છે?

પહલગામ ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફોર્સે (ટીઆરએફ) લીધી છે. ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈઇબાનું સહયોગી સંગઠન છે. આ આતંકવાદી હુમલા કેસમાં સૂત્રધારનું નામ પણ સામે આવી ચૂક્યું છે. સૂત્રધાર...

આતંકીઓને ટ્રેનિંગ આપીએ છીએઃ પાકિસ્તાનના સંરક્ષણની કબૂલાત

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટીશ ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં કબૂલ્યું કે, પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું આશ્રયસ્થાન બનેલું છે. જોકે તે માટે દોષનો ટોપલો તેમણે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો પર ઢોળ્યો. પાકિસ્તાન...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter