ઓનલાઇન છેતરપિંડી સામે વિશ્વનું સૌથી મોટું સાયબર ઓપરેશન

ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

દુનિયાના આ દેશમાં ભરાય છે ચલણી નોટોનું બજાર!

આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક અને ના તેની લેવડદેવડથી લઇને સાચવવાની કડાકૂટ. જોકે સોમાલીલેન્ડની વાત ‘અલગ’ છે. અહીં તો ચલણી...

યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી...

બ્રિટનમાં વસતા ૩ મિલિયન ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટ પછી પણ અનિયત કાળ સુધી રહેવાની તક મળશે તેમ વડા પ્રધાન થેરેસા મેએ જાહેર કર્યું છે. જોકે, આ માટે યુરોપમાં...

આફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતનાં પાટનગર લશ્કરગાહની ન્યૂ કાબૂલ બેન્કની શાખા બહાર ત્રાસવાદીઓએ કારબોમ્બથી આત્મઘાતી હુમલો કરતાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને...

• માલીમાં આતંકી હુમલમાં બે અધિકારીનાં મોત• ફ્રાન્સ સંસદીય ચૂંટણીમાં મેક્રની પાર્ટીનો વિજય• સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં ઘણા ઓછા• એફ-૧૬ ફાઈટર પ્લેન ભારતમાં બનાવવા સમજૂતી • ૧ જુલાઈથી વિદેશ યાત્રા માટે ડિપાર્ચર કાર્ડ ભરવું નહીં પડે• લાલુની દીકરી...

મધ્ય પોર્ટુગલમાં જંગલોમાં લાગેલી ભયાનક આગમાં ૬૨ લોકોનાં મોત થયા છે અને અનેક ગંભીર રીતે દાઝ્યા છે. સરકારે જણાવ્યું છે કે મોટાભાગના લોકોનાં મોત કારમાં સળગી...

વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો...

ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ફરી સત્તા હાંસલ કરવા સમર્થન મેળવવા ૧૦ સ્થળે ભાષણ કર્યું હતું. અગાઉ કરતા વધુ સ્વસ્થ જણાતા...

ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો  ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ...

નેપાળમાં પાકિસ્તાનની સેના અધિકારીના અપહરણના કેસમાં પાકિસ્તાન યુ.એન. કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે તેમ નથી કારણ કે, અધિકારીના અપહરણમાં ભારતનો હાથ હોવાના...

 ભૂમધ્ય સમુદ્રની આસપાસ રહેતા ૬ મિલિયનથી વધુ લોકો યુરોપ આવવા ઈચ્છતા હોવાનું મનાય છે. જર્મનીના ખાનગી સરકારી દસ્તાવેજ મુજબ છેલ્લાં ત્રણ મહિનામાં આશ્રય મેળવવા...



to the free, weekly Gujarat Samachar email newsletter