લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter