લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ ગોલ્ડી ભારત-અમેરિકા બાદ હવે કેનેડામાં પણ મોસ્ટ વોન્ટેડ

ગેંગસ્ટેર લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ સાગરિત 32 વર્ષનો ગોલ્ડી બરાર હવે કેનેડામાં દોઢ કરોડનો ઈનામી આરોપી જાહેર થયો છે. અમેરિકા અને ભારત અગાઉ ગોલ્ડી બરારના માથા સાટે ઈનામ જાહેર કર્યા છે. ગોલ્ડી 2017થી કેનેડામાં છુપાયો હોવાની શક્યતા છે. કેનેડાની...

BAPS અને VIC દ્વારા યુએનની વિએના ઓફિસે દિવાળી 2026ની વિશિષ્ટ ઉજવણી

 BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિએના ઈન્ટરનેશનલ સેન્ટર (VIC) ઈન્ડિયન ક્લબના સહયોગથી સોમવાર 16 નવેમ્બરે ‘દિવાળી 2026ઃ લાઈટ, હેરિટેજ એન્જ શેર્ડ હ્યુમનિટી’ ઉજવણી કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સની વિએનાસ્થિત ઓફિસે કરવામાં આવ્યું...

ક્વિન્સની રહેવાસી શીતલ રાનોતને આ વર્ષના જુલાઈમાં એક જ્યુરીએ ફર્સ્ટ ડિગ્રી ક્રાઈમ અને એક બાળકને જોખમમાં મૂકવા માટે દોષિત ગણાવી હતી. ક્વિન્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રિચર્ડ બચરે રાનોતને ૧૫ વર્ષની જેલની સજા તાજેતરમાં સંભળાવી છે. રાનોતની સાવકી...

ન્યૂ ઝીલેન્ડમાં છ વર્ષની એક ગુજરાતી બાળકીએ પિતાના સ્ટોરમાં કુહાડી સાથે ઘૂસી આવેલા એક લૂંટારાને હંફાવતા તેની બહાદુરીની ચોમેર પ્રશંસા થઇ રહી છે. સીસીટીવી...

વિશ્વભરમાં યુદ્ધ અને હિંસામય સંઘર્ષોના કારણે ૫૦ મિલિયન બાળકો પોતાના જ દેશમાંથી વિસ્થાપિત થયાં હોવાંની ચેતવણી યુનિસેફ દ્વારા અપાઈ છે. આવા બાળકો જાતે જ સરહદો...

 સમગ્ર વિશ્વમાં હૃદયરોગ, કેન્સર સહિતના અનેક રોગો માટે ઓબેસિટી એટલે કે સ્થૂળતા મુખ્ય કારણરુપ હોવાની જાગૃતિ વધતી રહી છે ત્યારે લોકો સ્થૂળતા અને વજન ઘટાડી...

ચીનની એરલાઈન્સ એર ચાઈના વિચિત્ર સલાહ આપવાને પગલે વિવાદમાં સપડાઈ છે. એર ચાઈનાએ તેના મુસાફરોને બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય, પાકિસ્તાની...

યુએસમાં ભણવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધી છે અને છેલ્લા એક વર્ષમાં ૨૮ ટકાના વધારા સાથે ટૂંક સમયમાં સંખ્યા બે લાખ પર પહોંચી જશે, એવું...

વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે એકલા ભારતમાં જ ૧.૨ અબજની વસતી પર ઝિકા વાઇરસનો ભય તોળાઈ રહ્યો છે. આ સિવાય આફ્રિકા, એશિયા, પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં ઝિકા નવેસરથી ફેલાઈ શકે છે. આ વિસ્તારોમાં વિશ્વની એક તૃતિયાંશથી વધુ વસતી એટલે કે ઓછામાં...

સીરિયામાં આતંકની ઘટનામાં ઉમેરો થતાં ૪ શહેરો અને કુર્દ નિયંત્રિત વિસ્તારમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ૪૩ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ૪૫થી વધારે લોકો ઘાયલ...

ગરીબો અને બેસહારા લોકોની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ખ્રિસ્તી સાધ્વી અને કરુણામૂર્તિ મધર ટેરેસાને રવિવારે કેથલિક સંપ્રદાયના મુખ્યમથક વેટિકન ખાતે...

કાશ્મીર મુદ્દાથી ચાલુ થયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની લડાઈએ એક નવો જ વળાંક લઈ લીધો છે. ભારતે બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો એ પછી પાકિસ્તાને તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારત સરકાર પીઓકે અને બલુચિસ્ચાન...



to the free, weekly Gujarat Samachar email newsletter