અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેનેટ યેલેનનું કહેવું છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જશે તો આર્થિક સંકટ ઊભું થશે. તેમણે કહ્યું હતું કે જો...

જાપાનની સોફ્ટબેંકના પ્રેસિડેન્ટ નિકેશ અરોરાએ રાજીનામું આપ્યું છે. અરોરાએ સોફ્ટબેંકનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના પગારના કારણે વિશ્વભરના મીડિયામાં તેમનું...

અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દલાઈ લામા સાથે બેઠક યોજતાં ચીને ઓબામાની આલોચના કરી છે. ચીન ઉશ્કેરાય નહીં તે કારણસર બેઠક ઓફ ધ કેમેરા અને બંધબારણે...

મલેશિયાની એક ટોચની યુનિવર્સિટીએ ભારતના રહેનારા હિંદુઓને ડર્ટી અને અનક્લિન ગણાવ્યા છે. આ અંગેનું ટીચિંગ મોડ્યુલ ઓનલાઈન પ્રકાશિત થયા બાદ આ મામલે ખૂબ મોટો...

બાંગલાદેશમાં કેટલાક હુમલાખોરોએ સવારે લટાર મારવા નીકળેલા એક હિન્દુ આશ્રમકર્મીની ૧૦મી જૂને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાંગલાદેશમાં લઘુમતી મનાતા હિન્દુઓ...

ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય...

ભારતે પોતાની આધુનિક ક્રૂઝ મિસાઈલ બ્રાહ્મોસનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા પાંચ વર્ષથી બ્રાહ્મોસ ખરીદવા માટે તત્પર બનેલા વિયેતનામને જ આ મિસાઈલ...

અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના...

બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને ૨૩ જૂને જનમત પણ લેવાવાનો છે, જેમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે....

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકીઓએ એક હોટેલને નિશાન બનાવીને બોમ્બ ધડાકો કર્યો હતો. આ હુમલામાં બે સાંસદ સહિત ૧૫ લોકો માર્યા ગયા હતા. પહેલી જૂને રાત્રે...



to the free, weekly Gujarat Samachar email newsletter