લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ ગોલ્ડી ભારત-અમેરિકા બાદ હવે કેનેડામાં પણ મોસ્ટ વોન્ટેડ

ગેંગસ્ટેર લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ સાગરિત 32 વર્ષનો ગોલ્ડી બરાર હવે કેનેડામાં દોઢ કરોડનો ઈનામી આરોપી જાહેર થયો છે. અમેરિકા અને ભારત અગાઉ ગોલ્ડી બરારના માથા સાટે ઈનામ જાહેર કર્યા છે. ગોલ્ડી 2017થી કેનેડામાં છુપાયો હોવાની શક્યતા છે. કેનેડાની...

BAPS અને VIC દ્વારા યુએનની વિએના ઓફિસે દિવાળી 2026ની વિશિષ્ટ ઉજવણી

 BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિએના ઈન્ટરનેશનલ સેન્ટર (VIC) ઈન્ડિયન ક્લબના સહયોગથી સોમવાર 16 નવેમ્બરે ‘દિવાળી 2026ઃ લાઈટ, હેરિટેજ એન્જ શેર્ડ હ્યુમનિટી’ ઉજવણી કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સની વિએનાસ્થિત ઓફિસે કરવામાં આવ્યું...

ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં...

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં હિન્દુઓ ધાર્મિક સત્સંગનું ઓયોજન કરી શકે. ત્યાં એક પ્રાચીન મંદિર છે પરંતુ ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચન કરવાની મનાઇ છે. મારગલ્લા પહાડો નીચે સ્થિત સૈદપુરના રામ મંદિરનું નિર્માણ ૧૫૮૦ની આસપાસ...

વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટિશિયન સામીઆ શાહિદની પાકિસ્તાનના પંજાબમાં ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત તેના પ્રથમ પતિ મોહમ્મદ...

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી અને એચસીએલના સહસંસ્થાપક શિવ નાદર એમ ભારતના બે બિલિયોનેરને ફોર્બ્સના ૧૦૦ સૌથી ધનવાન ટેક્નોલોજી કિંગની યાદીમાં સ્થાન મળ્યું...

વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકીર નાઇકને છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશમાંથી રૂ. ૬૦ કરોડ જેટલું વિદેશી ફંડ મળ્યું હોવાનું તેના બેન્કખાતા દ્વારા માલૂમ પડ્યું છે. ઝાકીર...

પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૯૩ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધારે લોકો ઘાયલ...

૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય...

ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં ૨૦ મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે, તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી...

માઓવાદી નેતા પ્રચંડના નેતૃત્વની નેપાળની નવી સરકારે નવા બંધારણની વિરુદ્ધમાં થયેલા મધેશી આંદોલનમાં માર્યા ગયેલાઓના પરિવારોને દસ દસ લાખ નેપાળી રૂપિયા આપવાનો...

અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પડોશી દેશો પર ત્રાસવાદી હુમલા કરતાં આતંકી સંગઠનો સામે પાકિસ્તાનની સરકાર આકરાં પગલાં...



to the free, weekly Gujarat Samachar email newsletter