પાકિસ્તાનની આયશાના શરીરમાં ધબક્યું ભારતીય હૃદય

ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં ભલે તંગદિલી પ્રવર્તતી હોય, પણ લોકોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન હૃદયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણે પાકિસ્તાનની અનેક હોસ્પિટલમાં દેખાડયું તો ત્યાં હાર્ટ...

ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું...

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર...

 ન્યૂઝીલેન્ડનાં 42 વર્ષનાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને દુનિયાને ચોંકાવતા રાજીનામાની જાહેરાત કરી છે. 19 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે હવે પરિવાર સાથે...

યુકેમાં પ્રાઈમ મિનિસ્ટરના નિવાસસ્થાને સૌપ્રથમ વખત થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવાર 20 જાન્યુઆરીની બપોરે બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યોને...

આધુનિક યુગના દાદી અને પૌત્રની આ વાત છે, જેમાં પૌત્ર બ્રાડ રાયને 92 વર્ષના દાદી જોયને અંતરિયાળ અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક સહિત દેશના 63માંથી 62 નેશનલ...

પ્રસ્તાવિત નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા સાત વર્ષે પનામા પેપર્સ કાંડનું ભૂત ફરી એક વાર ધૂણ્યું છે. કાળા નાણા છૂપાવવાનું સ્વર્ગ ગણાતાં મધ્ય અમેરિકી...

ઓસ્ટ્રેલિયાની મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે અનોખી રીતે સન્માનિત કરાઇ છે. સ્ટેડિયમમાં વોક ઓફ ઓનરમાં...

દેશ કોઇ પણ હોય રસ્તાઓ પરના ખાડાના લીધે પરેશાની દરેક વ્યક્તિને થાય છે. આવા ખાડાઓ અનેકવાર ગંભીર અકસ્માતનું કારણ પણ બનતા હોય છે. જોકે યુરોપમાં આ સમસ્યાને...

પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન...

કોઇ વૃક્ષની ડાળીઓ પર લટકતા આ વાંદરાના મુખૌટા નથી, પરંતુ વાંદરાના ચહેરા જેવો આકાર ધરાવતા દુર્લભ ઓર્કિડ છે. કેટલાક લોકોને જોકે આવા ફૂલનું અસ્તિત્વ હોવાની...

નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે વિમાન ક્રેશ થતા આ ગોઝારા અકસ્માતમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં પાંચ ભારતીયો પણ હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter