અલ-ઉલાઃ રહસ્યમયી ખંડેરોની ભૂમિ

સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર સાથે જોડતો હતો.

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

અમેરિકામાં વારંવાર દેખાતા યુએફઓ (UFO - અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ)ના પ્રકરણ પર પેન્ટાગોને પડદો પાડી દીધો છે. પેન્ટાગોનના અભ્યાસના જારી થયેલા તારણ...

દુનિયાનાં સૌથી વયોવૃદ્ધ મહિલાએ તેમના 117મા જન્મદિવસની ઉજવણી કરી છે. સ્પેનનાં મારિયા બ્રેનયસ મોરેરા હાલ દુનિયાના સૌથી મોટી વયનાં મહિલા હોવાનું બહુમાન ધરાવે...

ફ્રાન્સમાં મહિલાને ગર્ભપાતનો બંધારણીય અધિકાર અપાયો છે. આ સાથે જ ફ્રાન્સ આવું પગલું ભરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મૈક્રોંએ આ...

તમે દુનિયામાં વિવિધ સ્થળોએ યોજાતી અનેક પ્રકારની રેસ વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય આકાશમાં સૌથી ઝડપી ઊડવાની રેસ વિશે સાંભળ્યું છે? આવું કોઈ ફિલ્મમાં...

તમે કદી કલ્પના પણ કરી છે કે હાથીનો રંગ તપખીરી, ભૂખરો કે કાળો નહિ, પરંતુ આછો ગુલાબી હોઈ શકે? ધોળાં દૂધ જેવા, અથવા આલ્બીનો માણસની જેમ પણ હાથીનું બચ્ચું રંગહીન...

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેના બાઈન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ હેઠળ...

જાપાનમાં સૌથી પવિત્ર ગણાતા જીંગુ નામના ધાર્મિક સ્થળને દર 20 વર્ષે તોડીને નવું બનાવવાની પરંપરા છે. આ એક એવું ધાર્મિક સ્થળ છે જેને નવેસરથી બનાવવા માટે ખુદ...

યુએઈના આરસના પ્રથમ હિન્દુ મંદિરને જાહેર પ્રજા માટે ખુલ્લુ મૂકાયા પછીના પ્રથમ રવિવાર, 3 માર્ચે આશરે 65,000 મુલાકાતી ભક્તો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વડા...



to the free, weekly Gujarat Samachar email newsletter