NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા...

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ...

ચીને ઝિમ્બાબ્વેને અપાયેલી વ્યાજમુક્ત લોન્સની માંડવાળ કરી હતી જેનો આંકડો જાહેર કરાયો નથી. આ સાથે ચીને ઝિમ્બાબ્વેની વર્તમાન દેવાં કટોકટીમાંથી બહાર નીકળવા સરકારને મદદ કરવાની બાંયધરી પણ આપી હતી. ઝિમ્બાબ્વેનું જાહેર ગેરન્ટીયુક્ત દેવું સપ્ટેમ્બર 2023 સુધીમાં 17.7 બિલિયન...

યુગાન્ડાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે બીજી એપ્રિલે એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ (AHA)ને માન્ય ઠરાવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની હાલત શું થશે તે પ્રશ્નો...

ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના...

વિયેતનામની રાજધાની હેનોઈની દક્ષિણે આવેલું ગામ તેની આગવી સુગંધ અને ઈન્સ્ટાગ્રામેબલ દેખાવને કારણે સહેલાણીઓમાં બહુ પ્રચલિત છે. 

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય)...



to the free, weekly Gujarat Samachar email newsletter