ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હાલ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા બે કરોડ નજીક પહોંચી ગઇ છે અને દરરોજ સરેરાશ છ લાખ...

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પાકિસ્તાનની મુલાકાતે આવેલા હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિનો ઉપાય...

યુરોપમાં છેલ્લા 50 વર્ષનો સૌથી આકરો ઉનાળો પણ બેલ્જિયમના બ્રસેલ્સના ફ્લાવર કાર્પેટ ક્રિએટર્સને ફૂલોની રંગબેરંગી ચાદર તૈયાર કરતા રોકી શક્યો નથી. બે વર્ષ...

 આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં હાઉસિંગ કટોકટી એવા બિંદુએ પહોંચી ગઈ છે કે માત્ર એક રેન્ટલ પ્રોપર્ટી નિહાળવા સેંકડો લોકોએ કલાકો સુધી લાઈન લગાવી હતી. મંગળવાર,...

વિશ્વની સૌથી પાતળી મિકેનિકલ વોચ બનાવવાની સિદ્ધિ ફેરારીએ મેળવી છે. રિચાર્ડ મિલે દ્વારા ફેરારીના સહયોગમાં તૈયાર કરાયેલી આ નવી વોચે થોડા સમય પહેલાં જ 1.80...

કંઇક નવીન કરી દેખાડવાની, ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની ઘેલછા માણસને કઇ હદે લઇ જતી હોય છે તેનું ઉદાહરણ જોવા માટે તમારે ગ્રેગરી ફોસ્ટરને મળવું જોઇએ. આ...

ભારતમાં આજે મહિલાઓ આજે જાતમહેનતથી સફળતાની સીડીઓ ચડી રહી છે. તેને જો તક આપવામાં આવે તો ધરતી નાની પડે એમ છે. એવી કેટલીય મહિલાઓ છે જેણે દેશ અને દુનિયામાં...

કેન્યા ખાતે ભારતના હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખામ્પાની નિયુક્તિ કરાઇ છે. નામગ્યા હાલ કાઠમંડુ ખાતે ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી...

હુમલાનો ભોગ બનેલા બ્રિટિશ-અમેરિકન બુકર પ્રાઈઝ વિજેતા લેખક સલમાન રશ્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા છે. હવે તેઓ વાતચીત...



to the free, weekly Gujarat Samachar email newsletter