ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં...

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ...

ગરમીના આગમન સાથે જ જુદી જુદી ફ્લેવરના આઈસક્રીમની ડિમાન્ડ વધી જાય છે, પણ આ આઇસ્ક્રીમની વાત અલગ છે. જાપાનના ‘બાયકુયા’ નામના  આઈસક્રીમે વિશ્વના સૌથી મોંઘા...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા...

ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોન્ટિફ અને ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇસ્ટર મન્ડેના પવિત્ર દિવસે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. પોપ ફ્રાન્સિસે...

કેથોલિક ક્રિશ્ચિયન કોમ્યુનિટીના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિલસોજી...

ભારતની આગવી ઓળખ સમાન બે પ્રાચીન ગ્રંથો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ભરત મુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’નો વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થા...

લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈમાં હોટેલ મોવેનપિક ખાતે 13થી 16 એપ્રિલ દરમિયાન આયોજિત ત્રિદિવસીય સીમાચિહ્ન કન્વેન્શન LIBF GCC Calling 2025,નું...



to the free, weekly Gujarat Samachar email newsletter