KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈનિક પૂજા અને આરતી, ગીત-સંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત વિસર્જન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ દિવસની ભવ્ય ઉજવણીમાં...

ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગમાં રવિવાર, ૦૨ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે મહાત્મા ગાંધીના જન્મદિન પ્રસંગે તેમની...

બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ ઋગ્વેદના પ્રાચીન પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના સોગંદ લેવા...

ઈઝલિંગ્ટન કાઉન્સિલ દ્વારા લંડનની જાણીતી અને સૌથી મોટી નાઈટક્લબોમાંની એક ફેબ્રિકનું લાયસન્સ રદ કરાતા તે કાયમીપણે બંધ કરી દેવાઈ છે. ઈઝલિંગ્ટન કાઉન્સિલે જણાવ્યા...

સૌથી લાંબા સમય સુધી એમપી તરીકે ભારતીયો અને એશિયન સમુદાયનું બ્રિટનની સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર મૂળ ગોવાના વતની અને લેસ્ટર ઇસ્ટના લેબર એમપી કીથ વાઝે પૈસા...

બ્રેન્ટ કાઉન્સિલની ભાગીદારીમાં રેડ લોટસ ઈવેન્ટ્સ સંસ્થા દ્વારા યુકેમાં પ્રદર્શિત સૌથી વિશાળ ગુજરાત પ્રદર્શનના આયોજનથી અદ્ભૂત ઈતિહાસ સર્જાયો છે. ‘એશિયન...

વિશ્વના સર્વપ્રથમ ઈકો-ટેમ્પલ તરીકેની નામના પ્રાપ્ત કરનારા શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીની બીજી વર્ષગાંઠ રવિવાર, ૨૮ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે ઉજવાઈ હતી, જેમાં...

પ્રિય વાચકગણ,આપણા પૂર્વજો પ્રત્યેનું ઋણ ઉતારવાની પરમ તક આપતી પિતૃ-માતૃ તર્પણવિધિના એક ભાગ તરીકે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા ૨૮ સપ્ટેમ્બરે લંડનના ભારતીય વિદ્યા ભવન ખાતે ભજન તર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે હેરો, લંડન ખાતે શ્રી સ્વામીનારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ધર્મકુળ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુવર્ય પ્રમુખસ્વામી મહારાજ વિશ્વના લાખો લોકોનાં જીવન સાથે સંકળાયેલા હતા. યુકેને તેમની સર્વશ્રેષ્ઠ ભેટોમાં એક લંડનના...



to the free, weekly Gujarat Samachar email newsletter