પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ક્રિકલવુડમાં રહેતાં ૪૪ વર્ષીય ઉષા પટેલની હત્યા કરી હોવાનું સ્વીકાર્યા પછી આરોપી માઈલ્સ ડોનેલીને ઓલ્ડ બેઈલી કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવાઈ હતી. ગત...

સેન્ટ્રલ લંડનમાં રવિવાર, ૧૭મી જુલાઈએ ૪૮મી રથયાત્રા ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ...

રિચાર્ડ બ્રાન્સનથી રાજેશ અગ્રવાલ, રંકમાંથી રાજા થવાની કેટલીક રસપ્રદ કથાઓએ યુકેમાં આકાર લીધો છે. ફોરેન એક્સચેન્જ માંધાતા Rational FX અને આંતરરાષ્ટ્રીય મની...

યુકેભરમાં પાંચ પચીસ નહિ પણ પોણા ત્રણસો કરતા વધારે ફાર્મસી ધરાવતા વિખ્યાત ફાર્મસી ચેઇન ‘ડે લુઇશ’ના સ્થાપક અને ફાર્મસી ક્ષેત્ર સહિત ગુજરાતી સમુદાયમાં મોખરાનું...

વિશ્વ હિંદુ પરિષદ (યુકે)ના પાંડવ શાળા પ્રોજેક્ટની શરૂઆત સપ્ટેમ્બર, ૨૦૧૫માં પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા થોડાક વોલન્ટિયર્સ સાથે થઈ હતી. આપણી ભાષાઓ અને સંસ્કૃતિને...

અગાઉ આવાં સાહસનો કોઈએ પ્રયત્ન કે વિચાર સુદ્ધાં નહિ કર્યો હોય. જોકે, ૧૮ મહિનાના વિસ્તૃત પ્લાનિંગ બાદ લૂટનના શ્રીમતી ભારુલતા કાંબલે એકલા કાર ડ્રાઈવ કરીને...

શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનને ગત તા. ૫ જુલાઇના રોજ બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મળેલી બ્રેન્ટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીની બેઠકમાં બે માળના કાર પાર્કિંગ,...

અમીરોની યુવાન દિકરીઓનું બ્રેઈનવોશ કરીને તેમને પેરન્ટ્સ વિરુદ્ધ ઉશ્કેરવાનો એક થેરાપિસ્ટ પર આરોપ મૂકવામાં આવ્યો છે. સ્વપ્નોના વિશ્લેષણ અને પ્રેતવિશ્વ સાથે...

આઠ વર્ષના વિન્સેન્ટ બાર્કર (વિની)ની આંખમાં ખરાબી શોધવામાં નિષ્ફળ ઓપ્ટોમેટ્રિસ્ટ હની રોઝ નિષ્ફળ રહેતાં તેને ઈપ્સવિચ ક્રાઉન કોર્ટે સઘન બેદરકારી સાથે માનવવધ...

હેરોના બાળસંભાળકાર અને PACEYના સભ્ય દર્શનાબહેન મોરઝારિયા પ્રતિષ્ઠિત નર્સરી વર્લ્ડ એવોર્ડ્સ ૨૦૧૬ના ફાઈનલિસ્ટ તરીકે પસંદગી પામ્યાં છે. લિટલ ડાર્લિંગ ચાઈલ્ડકેરના...



to the free, weekly Gujarat Samachar email newsletter