પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા...

યુએસની વાબાશ કોલેજમાં હ્યુમનિટિઝમાં લાફોલેટ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સે બીજી જૂને લંડનની કિંગ્સ કોલેજ ખાતે ‘સ્વામીનારાયણ હિન્દુઈઝમ-ટ્રેડિશન,...

ભગવાન સ્વામીનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જન્મજયંતીની તા. ૨ જૂન ૨૦૧૬ (હિંદુ પંચાંગ મુજબ વાસ્તવિક જન્મતિથિ) અને ફરીથી ૪...

યુકેનો જૈન સમાજ જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના લંડન ચેપ્ટરની સ્થાપનાની ઉજવણી કરવા અને યુકેના પ્રથમ જૈન મેયર એવા હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહનું સન્માન...

યુરોપના ૬૦ શહેરમાં વેસ્ટ વોટર (યુરિન)ના કરાયેલા સેમ્પલ સર્વેમાં આંચકાજનક પરિણામ એ હતું કે લંડનના લોકોના યુરિનમાં નશાકારક કોકેઈનનું સૌથી વધુ પ્રમાણ હતું....

એક ખાનગી ઉચ્ચ શાળા વેલિંગ્ટન કોલેજે બાળકો માટે છ કલાકની ઈન્ટર્વ્યૂ પ્રક્રિયા દાખલ કરી છે, જેનાથી ભારેખમ અભ્યાસ કરાવાયેલા અરજદાર બાળકોની વ્યક્તિગત વિશેષતાઓ બહાર લાવવામાં શિક્ષકોને મદદ મળે.

કરકસરના કારણે બજેટમાં મૂકાયેલા કાપના લીધે ટોરી પાર્ટીના શાસન હેઠળની વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે સપ્ટેમ્બરના આરંભથી સીસીટીવી નેટવર્ક બંધ કરી દેવા નિર્ણય લીધો...

‘ઓપરેશન બાદ વાંકા થઈ ગયેલા નાક માટે કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે કરેલો ૩૫,૦૦૦ પાઉન્ડનો વળતરનો કેસ ૨૭ વર્ષીય મિજિન ઝહિર હારી ગઈ છે. સર્જને કામગીરીમાં...

ધ મોલ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાનારા ‘ધ પેટ્રન્સ લંચ’ની એક લાખ પાઉન્ડની કિંમતની સેંકડો ટિકિટો છેલ્લી ઘડીએ ખરીદીને...

ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter