દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

લંડનઃ પુરુષને જેટલી વધુ પત્ની હોય તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્રપણે વધે છે. બહુપત્નીત્વની આરોગ્ય અસરો વિશે પ્રથમ મોટા અભ્યાસમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના ૬૮૭ પુરુષ સંકળાયા હતા. જેમાંથી ૬૬ ટકાને એક પત્ની હતી, જ્યારે બાકીનાને બેથી...

લંડનઃ વોલ સ્ટ્રીટ અને યુએસ શેરબજારોમાં ભારે ધોવાણ બદલ જવાબદાર ગણાવાયેલા હંસલોના નાવિન્દર સિંહ સરાઓને અગાઉની શરતોએ જ ફરી જામીન અપાયા હતા. જોકે, £પ,૦૦૦,૦૦૦ની સ્યોરિટી જમા ન થતા તેને કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.

લંડનઃ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું છે કે વધતી માઈગ્રેશન કટોકટીને હલ કરવા બ્રિટનને આફ્રિકાના સંખ્યાબંધ શરણાર્થીઓને આશ્રય આપવાની ફરજ પાડી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો યુરોપના નેતાઓ માઈગ્રન્ટ્સ માટે તેમના દેશના દ્વાર ખોલવાનો...

લંડનઃ આધુનિક યુગમાં પણ ગુલામી બાબતે ઓપરેશન ઈમ્પિરિયલ હેઠળ તપાસના પરિણામે કાર્ડિફની ચાર વ્યક્તિ સામે અપહરણ સહિતના ગુના લગાવાયા છે. તેમની ગયા જૂનમાં ધરપકડ કરાઈ હતી. તેમને આ મહિનાના અંતમાં ન્યૂપોર્ટ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાશે.

લંડનઃ બ્રિટિશ શિક્ષકો પરનું દબાણ હળવું કરવા શાળાઓએ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે ભારત મોકલવા જોઈએ તેવું સૂચન યુનિવર્સિટી કોલેજ લંડનની ઈન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ રેબેકા એલને કર્યું છે. માર્કિંગની વધુપડતી કામગીરી બ્રિટિશ શિક્ષકોની મુખ્ય...

લંડનઃ તમારો વસવાટ શું બ્રિટનના સૌથી જીવાતપૂર્ણ શહેરમાં છે? બ્રિટિશ પેસ્ટ કન્ટ્રોલ એસોસિયેશનના રિપોર્ટ અનુસાર બ્રિટનમાં લોકોનાં ઘરોમાં ફરતાં વાંદા, ઉંદર અને માંકડ સહિતની જીવાતોનો ભારે ત્રાસ છે. કેટલાંક વિસ્તારોમાં તો વર્ષ દરમિયાન ઘરમાં જીવાતોના...

લંડનઃ પશ્ચિમ યુરોપની સરેરાશની સરખામણીએ બ્રિટનમાં ડાયાબીટીસથી મૃત્યુ પામતા યુવાનોની સરેરાશ વધુ છે. ૧૫થી ૨૪ વર્ષના તરુણ અને પુરુષોમાં ડાયાબીટીસથી મોતનું...

લંડનઃ CIOના નામે લોકપ્રિય કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનિઝેશન્સ (યુકે) દ્વારા ગુરુવાર, ૯ એપ્રિલે તેની ૪૦મી (૧૯૭૫થી ૨૦૧૫) વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી....

લંડનઃ બ્રિટનમાં ૧૯૯૭ પછી સર્જાયેલા ૬૬ ટકા નવા ઘર કે પરિવારના વડા તરીકે વિદેશમાં જન્મેલી વ્યક્તિ હોવાનું સત્તાવાર ડેટા જણાવે છે. નેશનલ સર્વે આધારિત અભ્યાસમાં માઈગ્રેશન વોચ દ્વારા જણાવાયું છે કે ૧૯૯૭ પછી દેશમાં ૨.૭ મિલિયન પરિવાર રચાયા છે, જેમાંથી...

લંડનઃ વિદેશથી બ્રિટનમાં ઠલવાતી નવી સંપત્તિની સામે દેશની જૂની સંપત્તિ તાલ મિલાવી શકતી નથી. આ વર્ષના ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટના ૧૧૭ બિલિયોનેર્સમાં માત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter