લંડનઃ યુકેના વિજ્ઞાનીઓએ સમગ્ર ઈન્ટરનેટની માહિતીને પ્રિન્ટ કરવામાં આવે તો કેટલો કાગળ જોઈએ તેની ગણતરી માંડી હતી. વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે સ્ટાન્ડર્ડ ૮x૧૧ સાઈઝના ૧૩૬ બિલિયન પાનાઓની જરૂર પડે એવું તારણ મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કાગળના પાના...
		વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
		રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...
લંડનઃ યુકેના વિજ્ઞાનીઓએ સમગ્ર ઈન્ટરનેટની માહિતીને પ્રિન્ટ કરવામાં આવે તો કેટલો કાગળ જોઈએ તેની ગણતરી માંડી હતી. વિજ્ઞાનીઓની ગણતરી પ્રમાણે સ્ટાન્ડર્ડ ૮x૧૧ સાઈઝના ૧૩૬ બિલિયન પાનાઓની જરૂર પડે એવું તારણ મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કાગળના પાના...

લંડનઃ બ્રિટનમાં ગુરુવારે યોજાનારી સામાન્ય ચૂંટણી ઇન્ડિયન ફ્લેવરના કારણે ચર્ચામાં છે. બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન મૂળ ભારતીયો સહિતના બ્રિટિશ એશિયન મતદારોને...

લંડનઃ વંશીય લઘુમતી મતદારો મોટા પાયે લેબર પાર્ટીને છોડી રહ્યાં હોવાનું એક પોલિંગના તારણો જણાવે છે, જે પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં મોટું નુકસાન કરાવી શકે...

લંડનઃ સામાન્ય ચૂંટણીનો સામનો કરી રહેલા વડા પ્રધાન ડેવિડ કેમરને નીસડન સ્વામીનારાયણ મંદિરની ત્રીજી વખત મુલાકાત લીધી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ખાસ કરીને...

લંડનઃ લેબર પાર્ટીના ૫૪ વર્ષીય પૂર્વ સાંસદ એરિક જોયસ લંડનમાં બે તરુણ પર હુમલો કરવાની ઘટનામાં દોષિત પૂરવાર થયા છે. અગાઉ, ચાર વખત દોષિત ઠરાવાયેલા જોયસને ૨૬...

લંડનઃ KPMG ના સંશોધન રિપોર્ટ મુજબ સમગ્ર યુકેમાં પ્રથમ ઘર ખરીદનારની લઘુતમ કમાણી વર્ષે £૪૦,૫૫૩ની હોવી જરૂરી છે, જ્યારે સરેરાશ વેતન માત્ર £૨૨,૦૪૪ છે. જોકે,...
લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો વિરુદ્ધ વિનાશક ત્રાસવાદી અભિયાન પાછળના બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારની ઓળખ સાત વર્ષની જહેમત પછી કરી શકાઈ છે. સરદાર સામે સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ રેન્ડી જ્હોન્સનની હત્યાનો આરોપ છે. ઈરાકમાં સાર્જન્ટના વાહન પાસે...
લંડનઃ પુરુષને જેટલી વધુ પત્ની હોય તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્રપણે વધે છે. બહુપત્નીત્વની આરોગ્ય અસરો વિશે પ્રથમ મોટા અભ્યાસમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના ૬૮૭ પુરુષ સંકળાયા હતા. જેમાંથી ૬૬ ટકાને એક પત્ની હતી, જ્યારે બાકીનાને બેથી...
લંડનઃ વોલ સ્ટ્રીટ અને યુએસ શેરબજારોમાં ભારે ધોવાણ બદલ જવાબદાર ગણાવાયેલા હંસલોના નાવિન્દર સિંહ સરાઓને અગાઉની શરતોએ જ ફરી જામીન અપાયા હતા. જોકે, £પ,૦૦૦,૦૦૦ની સ્યોરિટી જમા ન થતા તેને કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.
લંડનઃ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું છે કે વધતી માઈગ્રેશન કટોકટીને હલ કરવા બ્રિટનને આફ્રિકાના સંખ્યાબંધ શરણાર્થીઓને આશ્રય આપવાની ફરજ પાડી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો યુરોપના નેતાઓ માઈગ્રન્ટ્સ માટે તેમના દેશના દ્વાર ખોલવાનો...