શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ વોલ સ્ટ્રીટમાં £૫૦૦ બિલિયનનું ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નાવિન્દરસિંહ સરાઓને વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ ગોલમાલના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણ માટેના કેસના સામનો કરવા કાનૂની સહાય અપાઈ છે, જેનો ખર્ચ બ્રિટિશ કરદાતાના માથે આવ્યો...

લંડનઃ બેન્ક ઓફ ઈગ્લેન્ડના વડા માઈકલ કાર્નીએ ચેતવણી આપી છે કે વિદેશી કામદારોનો વધતો પ્રવાહ વેતનો નીચાં લાવી અર્થતંત્ર માટે જોખમ સર્જી રહ્યો છે. યુકેમાં...

લંડનઃ આ ચૂંટણી પછી બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સૌથી વધુ ૩૨ સજાતીય સાંસદ હોવાનો અનોખો વિક્રમ સ્થપાયો છે. ગત હાઉસમાં ૨૬ ગે, લેસ્બિયન અને બાયસેક્સ્યુઅલ...

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે.

લંડનઃ યુનાઈટેડ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) ૩.૭ મિલિયન મત સાથે આ ચૂંટણીમાં સમગ્ર બ્રિટનમાં ત્રીજા સ્થાને રહેવા છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે. Ukipના...

લંડનઃ જાહેર હિતમાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ૨૦૧૦માં સાધેલા ગઠબંધનના નિર્ણયની સજા મતદારોએ આપી હોવાનું લિબરલ ડેમોક્રેટ્સ કહી રહ્યા છે. હતાશ પૂર્વ નાયબ વડા...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના રકાસની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી એડ મિલિબેન્ડે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષના કાર્યકારી નેતાની જવાબદારી...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળ્યા પછી ડેવિડ કેમરને સંપૂર્ણ ટોરી સરકારની રચનાની પ્રક્રિયા આરંભી હતી. તેમણે જ્યોર્જ ઓસ્બોર્ન, થેરેસા મે, ફિલિપ હેમન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter